________________
સાધમિ કભક્તિના મને સમજો
[ ૧૮૭
દુનિયાના સ્નેહી-સંબધી એ સર્વાંના સંબંધ કરતાં સાધી ના સબંધ ઊંચા છે. તેનુ સ્થાન ત્રીજે નખરે આવે છે. દેવ, ગુરુ અને પછી સાધી ના સંધ, ક્ષેત્રની અપેક્ષાએ તેના નબર છઠ્ઠો સાતમેા છે. શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ અને આ ત્રણની ઉપાસનામાં જ પેાતાનું શ્રેય સમજનાર, અને વિશ્વમાં તેનું મહત્ત્વ ફેલાવનાર પૂજ્ય મુનિવરો અને સાધ્વીએ, એમની ભક્તિમાં જ પેાતાના નિસ્તાર સમજનાર પાતાના સાધી મને ભરતમહારાજા પેાતાને ત્યાં કાયમ માટે જનાદિ કરવાનું નિમ ંત્રણ કરી શું કહે છે, તે આજે હવે ખરાખર સાંભળી લ્યા. છ ખંડના સામ્રાજ્યના સ્વામી, ખત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાએ જેની સેવામાં હાજર રહે છે, તે પેાતાના સાધમી એને કહે છે કે—
कृष्यादि न विधातव्यं, किंतु स्वाध्यायतत्परः । अज्ञानग्रहणं થોળ: ધ્યેયમન્ત્રમ્ | ? || भुक्त्वा च मेऽन्तिकगतैः पठनीयमिदं सदा ।
जितेा भवान् वर्द्धते भीः
―
· આપે કૃષિ ખેતી આદિ પાપવ્યાપારાને ન કરવા પણ હમેશાં સ્વાધ્યાયમાં તપર રહીને અપૂર્વજ્ઞાનને ગ્રહણ કરતા રહેવું અને જમીને હમેશાં મારી પાસે આવીને કહેવું કે તું જીતાઈ ગયા છે, ભય વધતા જાય છે, માટે હણ નહિ, હણ નહિ.
??
Jain Education International
तस्मान्मा हन मा हन ॥ २ ॥
વિચારે, આ છ ખંડના સ્વામીના ઉદ્ગારે. ચક્રવતી છતાં કેટલા પાપભીરૂ છે. પેાતાના આત્મા સંસારરસિક ન થઈ જાય તેની કેટલી કાળજી રાખે છે અને પેાતાના સાધમી આને કયા માર્ગોમાં ચેાજે છે ! આરીસાભુવનમાં કેવળજ્ઞાન એ આ ઉત્તમ ભાવનાઓનું જ પરિણામ છે. કહો કે કોઈ વખત તમારે ઘેર લગ્નમહોત્સવ હોય અને તેમાં તમે ખૂબ આનંદપૂર્ણાંક મહાલતા હો તે વખતે પાસે રહેલા કોઈ આ મારા સાધી દુનિયાના રંગરાગમાં
સાધી એમ માને કે
6
For Private & Personal Use Only
www.jainelibrary.org