________________
૧૯૦ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
નથી, એમ ન માને એ જૈન નથી હેયને હેય અને ઉપાદેયને ઉપાદેય ન માને એ જૈન શી રીતિએ કહેવાય? હેયને ઉપાદેયની કેટિમાં મૂકે ને ઉપાદેયને હેયની કટિમાં મૂકે, એ નભે ? કોઈ અનાચારી આવીને કહે કે હું અતિ પામર છું, મારાથી આ અનાચાર સેવ્યા વિના રહેવાતું નથી, ચાલતું નથી, તે તેના ઉપર દયા આવે, તેની વાત પણ સાંભળીએ, પણ એમ કહે કે, બેસે બેસે, દુનિયામાં રહેવું ને અનાચાર વિના ચાલે ? તે ત્યાં દયા આવે ? બધા દોષ સેવે એ જુદી વાત છે પણ તેને સેવવાયોગ્ય માને એ બહુ જુલમની વાત કહેવાય. પા૫ સેવનાર કરતાંયે, પાપને સેવવાયેગ્ય માનનારે બહુ ભંડે. એને છૂટકે ક્યારે થાય? સમ્યકત્વવાન અસેવ્યને અસેવ્ય માને, ખેટાને હું માને મરતાં સુધીમાં ખેટાને સારું ન કહે કૃપણની કૃપણુતા એના આત્માને મારે, પણ કૃપણની કૃપણુતાની સ્તુતિ એના પરિચયમાં આવનારને પણ મારે. આમાં તે હું છોડવાની વાત કરતે નથીને ? શું નિભાવાય?
ભાગ્યશાળી ! છોડવાયેગ્યને છોડવાયેગ્યા ન માનો, છોડે એના ઉપર બહુમાન ન હોય, ન છોડાય એને પરતા ન હોય, તે પામ્યા શું ? સારું ન બને એ નિભાવાય પણ સારું આંખમાં ખટકે, એ કેમ ચાલે ? એવા આદમીની ગણને જૈનશાસનમાં નથી. એ આદમી જ નથી, એ આદમીના આકારના છે, પણ આદમી નથી. એવાને સહવાસ ન મળે ત્યાં સુધી અહોભાગ્ય ! એને સહવાસ અને એની સાથેની વાતચીત પણ ભૂંડી. છેટું કરે ને માને સાચું, પાપ કરે ને પુણ્ય માને, ઊંધે માગે જાય ને સીધે ગણવે, ધર્મ કરે નહિ ને કરે તેને ગાળે દે, આની જોડે વાત શી રીતિએ થાય ? જેના સિદ્ધાંતનું, વિચારનું અને માન્યતાનું કેઈ ઠેકાણું નહિ તેને સુધારવા સાક્ષાત્ શ્રી તીર્થંકરદેવની પણ તાકાત નથી. કાં તે ડાહ્યો સારે કાં તે મૂર્ખા સારે. પણ વચલા ત્રિશંકુનું શું? બધા દુર્ગુણોને નિભાવાય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org