________________
૧૮૬ ]
જીવન-સાફલ્ય દર્શન–૧ તેનું તારકપણાની, મહર્ષિપણાની બુદ્ધિએ દાન દે છે. પાત્રમાં ઘૂસ પડે છે. દેવતા “શવાનં-ગાનં” કરી નૈયાની વૃષ્ટિ વરસાવે છે. સામેથી એક વેશ્યાએ જોયું કે મુનિને દાન દેવાથી સેનયા વરસે. છેટેથી એક ભાડે જોયું કે આ વેષથી ઇચ્છિત ભેજન મળે. પેલે ભાંડ ગામ બહાર જઈ વેષપલટો કરી, દોડાદોડ, ધમપછાડા કરતે, નગરમાં ઇચ્છિત ભોજન લેવા આવ્યા. એને થેડી ખબર છે કે મુનિથી કેમ ચલાય? વેશ્યાએ એને જે પણ વેશ્યાને થોડી ખબર હતી કે મુનિ તે ઈસમિતિથી ચાલે? કારણ કે ભાંડને મુનિપણાની જરૂર ન હતી અને વેસ્થાને કંઈ સુપાત્રદાનની જરૂર ન હતી. વેશ્યાએ કહ્યું “પધારે.” ભાંડ તે તૈયાર જ હતું. તરત જ તેના મકાનમાં ગયે. વેશ્યાને ત્યાં મેદક વગેરે તૈયાર હતું. પેલા મુનિ વેષધારી ભાડે બધાં પાત્ર કાવ્યાં ને કહ્યું કે “ભર, ભરાય એટલું” પેલી વેશ્યા પાત્રામાં એક એક માદક ગઠવતી જાય છે ને ઊંચે જોતી જાય છે. કંઈ સેનૈયા પડે છે? ભાંડે વિચાર્યું કે અહીંયે મારા જેવું લાગે છે. તેણે કહ્યું “શું જુએ છે ? ” વેશ્યા બેલી, મહારાજ, પહેલાં સામે પિલી ડેશીના ઘેર તમારા જેવા મુનિ આવ્યા હતા. જેને દાન દેતાં એને ત્યાં સેનૈયા વરસ્યા હતા. હું એ જોઈ રહી છું કે સેનૈયા ક્યાંથી વરસે છે? ભાડે કહ્યું કે “ સાધુ વા શ્રાવિકા, થે વેશ્યા મેં ભાંડ, થારા મારા ભાગ્યથી, પત્થર પડશે રાંડ” “તું ઊંચુ ન ભાળતી. દેવતા હશે તે ચે જતું રહેશે અને કદી કેપશે તે ઉપરથી પથ્થર પાડશે !” આથી સમજી શકશે કે મુનિને દાન દેતી વખતે શ્રાવકની ઊર્મિ આત્મકલ્યાણ સિવાયની બીજી ન જ હોવી જોઈએ. સાધમીભક્તિના મમને સમજે ?
હવે પાછા આવે સાધમભક્તિના ચાલુ વિષય ઉપર. સાધમી. ભક્તિ શા માટે કરવાની? નામના, ખ્યાતિ મેળવવા કે કોઈ ઉદાર કહે, એ માટે ? નહિ જ. એ તે કેવળ આત્માનો આ ભયંકર સંસારસાગરમાંથી નિસ્તાર કરવા માટે. સાધમી તારક છે. માતા પિતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org