________________
સાધમિક ક્તના મને સમજો
[ ૧૭૯
મૂર્તિ પધરાવી. અભિગ્રહ કર્યાં કે પૂજન કર્યાં વિના અન્નપાણી લેવું નહિ. એ શેઠ પેાતાના નિયમપાલન કર્યે જાય છે. પૂર્વે કરેલા દુષ્કર્મ ના વિપાકાયના ચાગે, શુભેાય ચાલતા હતા, તેમાં પલટા થયા. અશુભકમ`ના વિપાક ઉદયમાં આવ્યો. પરિણામે લક્ષ્મી ચાલવા માંડી. કુટુંમમાં શકા ફેલાવા માંડી. જેમ જેમ લક્ષ્મી જવા માંડી તેમ તેમ બાળકોએ, દીકરાઓએ, કહ્યુ કે ‘પિતાજી ? તમને આ ભૂત વળગ્યું છે. જ્યારથી તમે આ માર્ગે જોડાણા ત્યારથી આ દશા થઈ, માટે તમે આ ધ
છેાડા !’
ખાપ ધર્માત્મા હતા, સમજદાર હતા. વિચાયું કે ‘શ્રી વીતરાગપરમાત્માની સેવા, પરમતારક શ્રી જિનેશ્વરદેવની ભક્તિ અને અખંડ ત્યાગીની ઉપાસનાનું આ ફળ હાય નહિ. પૂના અશુભ કના વિપાકને શાંતિથી સહુવા જોઈ એ, લક્ષ્મી જાય તેા જવા દો. શ્રી જિનેશ્વરદેવના સેવકને તે એમાંયે આનંદ આવે. એમાંયે આત્મા સમાધિમાં ઝીલે.' આ પ્રમાણેના વિચારથી ધર્માંમાં તે વધુ ને વધુ દૃઢ અન્યા; કારણ કે એને પ્રભુમાગ ઉપર અચળ શ્રદ્ધા હતી. જ્યારે ઘરમાં વધુ ને વધુ વિનાશ થતા દેખાયા કર્યાં ત્યારે દીકરા અને દીકરાએની માતાએ કહ્યુ કે કાં તેા ધમ છેડા, કાં તો આ ઘર છેડો. દીકરા કે જેનુ આજ સુધી પાલન કર્યું છે, દીકરાની માતા કે જેને સાહ્યબી ભેાગવાવી છે, એ બધા કહે છે કે ઘર છોડો. એ શ્રાવકની અતિશય વૃદ્ધાવસ્થા હતી. જેણે આખી જિંદુગી દુનિયાના આનંદમાં ગાળેલી, એને ઘર છોડવાના પ્રસંગ એ કેવા કટોકટીને પ્રસંગ કહેવાય ?
પેલા શ્રાવકે વિચાયુ કે હૃદયની ઇચ્છા હતી તેવું અનુકૂળ થયુ. આમ ન થયું હોત તેા આ ઘર ન છૂટત. કારણ કે શરીર નખળું એટલે આવી ભાવના સહેજે ન આવત. હસતે હૈયે ઘર છેડી દ્વીધુ. એક ઝૂંપડુ રાખ્યું. સંયમની તાકાત નહેાતી. ગૂ પડામાં રહી ત્રિકાળ જિનપૂજા, ઉભયકાળ આવશ્યક, રાજ એકાસણું, સ્વાધ્યાય આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org