________________
સાધર્મિકભક્તિના મર્મને સમજો
[૧૮૧
પાણીની જેમ કર્યો છે, તેની આ દશા ! ધર્માચાર્ય પૂછે છે કે-શેઠ! તમારી આ દશા !” શેઠ કહે છે કે “સાહેબ ! આપ શી વાત પૂછે છે ? મારી ધર્મની દશા તે જ્યારથી આપ મળ્યા ત્યારથી ઊંચી જ ચઢતી જાય છે. હું નથી માનતો કે મારા ગુરુ મારી સાંસારિક દશા પૂછતા હોય.” શ્રીમાન બનીને ભીખારી બનેલ આવી સાંસારિક દુર્દશાના સમયમાં પણ કેવી વાત કરે છે, એ વિચાર. શેઠ કહે છે “આપ સાંસારિક વાત તે પૂછે જ નહિ અને જે ધર્મની વાત પૂછે છે તે બધે આપને જ પ્રતાપ છે. આપને ઉપદેશે મને ધર્મથી મળતા સુંદર સુખમાં ઝીલતે કર્યો છે. પાપના ઉદયે મારી લમી ગઈ, માનપાન ગયું, કુટુંબ-પરિવારને હું અરુચિકર થે, તેની મને જરાયે ચિંતા નથી. જે છોડવું હતું તે સ્વતઃ છૂટી ગયું. પછી શેઠ મંદિરમાં ગયા. દ્રવ્યપૂજા કરી. ભાવપૂજામાં મગ્ન બન્યા. તન્મય બન્યા. શાસનદેવ આવ્યા. દેવતાએ જોયું કે જે રીતની આ પ્રભુ ભક્તિ કરે છે તેવી ભક્તિ કરવાની મારામાં તાકાત નથી તે એના ભક્તની ભક્તિ કરું તેયે મા કલ્યાણ અર્થકામની લાલસાવાળાઓ પાસે દેવતા આવે? પ્રભુની પાસે અર્થકામની વાસનાવાળાને જુએ તે દેવતા આવ્યા હોય તે પણ ભાગી જાય. દેવતાએ કહ્યું, “શેઠ! હુ તુષ્ટ થયે છું. માગે !” પણ સાંભળે કેણુ? જેને ઉદ્દેશીને “નિસાહિ” કહે તેની સામે પણ શેનું જુએ. આજે તે નિસહિયે જુદી અને પૂજાયે જુદી. દય એ હેય તે ગુણે પણ નકામા છે:
આવા માણસે અમને માને તેમાં ચે કાંઈક જુદું હેય. એવાએના સાથથી તે સાધુઓએ પણ દૂર જ રહેવું જોઈએ. સાથી મળે તે સીધા અને મજબૂત મળે કે જેઓના ચેગે પ્રભુના શાસનની ઉન્નતિ સાધી શકાય. ભાગ્યવાને! નમસ્કાર કરે તે હૃદયને પૂછીને કરજે. સમ્યગદષ્ટિનું માથું ક્યાં મૂકે? એકાન્ત વિનયવાદી મતના આપણે ખંડન કરનારા છીએ. સમ્યગદષ્ટિનું માથું મેગ્યને જ નમે. અગ્ય આગળ તે પહાડની જેમ અક્કડ રહે. એનું નામ માન નહિ, અભિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org