________________
૧૮૨ ].
જીવન-સાફલ્ય દર્શન-૧ માન નહિ, પણ ધર્માભિમાન. જેનામાં એ હાય નહિ તેનામાં પ્રાયઃ ધર્મ હેય નહિ અને હોય તે પણ ચિરકાલ ટકે નહિ. માથે ભક્તિ હોય ત્યાં નમે. ભક્તિ ગુણી તરીકે અથવા ગુણસંપન્નતા હોય ત્યાં થાય. સદ્દગુણ તે કહેવાય છે કે જે પરિણામે સુંદર હેય અન્યથા, જે ક્ષમા કલ્યાણ કરે તે જ ક્ષમા ડુબાડે, જે તપ આત્માનું ભલું કરે તે જ તપ આત્માને અનર્થ કરે. યશુદ્ધિ અને શ્રી રાવણની સાધના :
શ્રી રાવણે એક હજાર વિદ્યા સાધવા અટવીમાં નિયતકાલ સુધી તપ કર્યો. ભાઈઓ સાથે કાઉસગમાં રહેતા. એમને ચલાયમાન કરવા જંબુદ્વીપને અધિપતિ દેવતા પિતાના પરિવાર સાથે આવ્યું. ભયંકરમાં ભયંકર ઉત્સર્ગ કર્યા, છેવટે માતાપિતાને લાવ્યું. પત્નીને લા. માતાપિતાનું માથું કાપવાની તૈયારી બતાવી, પણ શ્રી રાવણ ડગે નહિ. આ ધ્યાન, આ તપ, જે મુક્તિ માટે હેત તો અપૂર્વ લાભ માટે થાત. આ તે રાજ્યની સાધના માટે જરૂરી વિદ્યાઓની સાધના માટે હતું. નિયતકાલ સુધીને ઘેર તપ, સહન કરેલા ઘર ઉપસર્ગ, રાજપુત્ર મટી ગીપુત્રની જેમ વેઠેલી તકલીફ, ધ્યાનમાં રાખેલી મક્કમતા, આ સર્વ જે મેક્ષને રંગી આત્મા કરે, મોક્ષાથી આત્મા આવી રીતે ધ્યાનમાં મશગુલ બને, તે કેવળજ્ઞાન પણ મેળવે. પણ સામ્રાજ્યની લાલસાના યેગે આ ધ્યાન તે સંસારવર્ધક બન્યું. આ તપ, આ વિદ્યા, આ કૌવત, બધું વ્યર્થ ગયું? વ્યર્થ નહિ પણ આત્મા માટે તે અહિતકર નીવડ્યું. તપ, ધ્યાન, મનની મક્કમતા, હૃદયની સ્થિરતા, આ બધું હતું. શું નહોતું ? એક ધ્યેયની શુદ્ધિ નહોતી. શુદ્ધ થેય ન હતું એમ નહિ, પણ હું ધ્યેય હતું. બેટા ધ્યેયથી કરેલો સાચા સાધનને સ્વીકાર પણ આત્માની વિટંબણું કરે છે અને એ જ કારણે ઘણું ઘણું કરવા છતાં પણ રાવણ નરકે ગયા. ત્યાગ માટે રાગના અભ્યાસની જરૂ૨ ખરી ?
મિથ્યા વિદ્યા કરતાં અવિદ્યા સારી. અવિદ્યા જશે તે વિદ્યા આવશે પણ મિથ્યા વિદ્યાવાળાને ઠેકાણે લાવવા મુશ્કેલ. અહીં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org