________________
૧૪.
સાધર્મિકભક્તિના મર્મને સમજે
ક્રિયાની અવગણના કરનારે જ્ઞાની નથી :
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ ફરમાવે છે કે જે ધર્મના સેવનમાં વિષયને વિરાગ, કષાયને ત્યાગ, ગુણને અનુરાગ અને વિષયને વિરાગ, કષાયને ત્યાગ અને ગુણના અનુરાગને પ્રગટ કરનારી અને ખીલવનારી કિયામાં અપ્રમત્તપણું હાય, એ જ ધર્મ મેક્ષસુખને ઉપાય છે. વિષયમાં ચકચૂર રહેવું, કષાયમાં ફસ્યા રહેવું, સાચા ગુણે તરફ દષ્ટિએ નહિ કરવી અને વિષય-કષાયથી બચાવનારી તથા ગુણને અનુરાગ વધારી ગુણને પ્રગટાવનારી કિયાની તે અવગણના કરવી, ને મેક્ષના અથી કહેવરાવવું એ કેમ બને? વિષયમાં આનંદ માને, કષાયને જરૂરના સમજે, ગુણોને અનુરાગ પ્રગટ કરવાની ફુરસદ નહિ તથા એવી સુંદર અવસ્થાને પમાડનારી ક્રિયાની વાત આવે ત્યાંથી જ ગભરામણ થાય. એ આત્મા મેલને તથા મેક્ષના સાધનભૂત ધર્મને ઈચ્છે છે, એ કેમ મનાય? મોક્ષની ઇચ્છા જન્મતાંની સાથે જ આ બધા ગુણેને ફરજિયાત આવવું પડે છે. મોક્ષની ઇચ્છા એટલે સંસારની અનિચ્છા અને સંસારની ઈરછા એટલે મોક્ષની ઈચ્છાને અભાવ. જૈન મેક્ષની ઈચ્છા રાખે કે સંસારની? જૈનત્વ ત્યાં હોઈ શકે કે જ્યાં સહેજે સંસાર ઉપર અરુચિ હાય, ને મેક્ષ ઉપર રુચિ હોય. જ્યાં મેક્ષની રુચિ અને સંસારની અરુચિ નથી ત્યાં જૈનપણની સંભા વના પણ નથી. શ્રી જિનેશ્વરદેવેને અનુયાયી, શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપથી માહિતગાર, શ્રી જિનેશ્વરદેવના જીવનને જાણનાર, એને મોક્ષને બદલે સંસારની અભિલાષા રહી જાય તે શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપને જાણ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org