________________
आणाए धम्मो
ધમ ઈચ્છાને આધીન થવામાં કે આજ્ઞાને ?
શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાથી માધિત થતી ઇચ્છાને આધીન થવું એ વિષયાસક્તિ, કષાયપ્રિયતા અને દાષાની આધીનતા ખરી કે નહિં ? તેવી ઇચ્છાને આધીન થવુ તે ધમ કે ભગવાનની આજ્ઞાને આધીન થવામાં ધમ ? આજના જમાના ઇચ્છાને આધીન થવામાં ધ મનાવવા માગે છે. એમાં તમને કયા ગમે છે ? આત્માને પૂછે અને નક્કી કરે. જમાનેા ને આગમ એ એની અત્યારે દિશા તન જુદી છે. ખરે, અત્યારે શું! દરેક કાલમાં કહાને ! ક્યા કાલમાં વિષય-કષાયની ધમાધમ નહેાતી ? ચાલુ જ છે.
| ૧૬૧
જમાના કહે છે કે ઇચ્છાનુસાર જે ભાવના જાગે તેને આધીન થવામાં ધમ, ત્યારે અનતજ્ઞાનીએ ગૂંથેલાં આ આગમ કહે છે કે ઇચ્છાને આધીન થવામાં ધર્મ નથી, પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આધીન થવામાં જ ધમ છે. આને (આગમને) માનવા તૈયાર હૈ તા ઇચ્છાને વેગળી મૂકી આ (આગમ) કહે તેમ કરવું પડશે. એમ કરવાની તૈયારી છે? ભાવના પણ છે ગમે ત્યારે, ગમે તે સચેાગેામાં એ કહેવા તૈયાર છે કે ધર્મ તા એની આજ્ઞા સિવાય નથી જ ! આટલી વાસના આવે તે અનેક પાપા એની મેળે નાશ પામી જાય. વર્તાવમાં મુકાશે ત્યારની વાત ત્યારે પણ એ નિર્ણય કરો કે મતિકલ્પનામાં ધર્માં નથી, પરંતુ ધર્મ તા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ છે, આજ્ઞાનુસાર થાય તે ધર્મ, આજ્ઞા વિનાનું થાય એ અધમ, તે આજ્ઞાની વિરુદ્ધની ભાવના અને વન થાય એ વિધિપણું”—આટલું' નક્કી ન હોય તે જૈન નહિ. આટલું ન માને તે જિનના અનુયાયી નહિ. આટલા વિચારમાં દૃઢ ન હોય એ જૈન કહેવરાવવાને લાયક નહિ. સાચા જૈન ડે (જાતિ તરીકેની વાત જુદી છે) તેા શક્તિ હાય તેટલું આજ્ઞાનુસાર વર્તવું, ન વર્તાય તે તેમાં પેાતાની ખામી માનવી, પશુ આજ્ઞાથી વિરુદ્ધ ખેલવાની કે વવાની તૈયારી ન જ કરવી. આટલુ ન હોય તેા જુદે
જી. સા ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org