________________
૧૪૮ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
ન
કે ઉપરના દૃષ્ટાંતમાંના તમે કયા નંબરના છે ? પહેલા, ખીજા કે ત્રીજા ? મખના, વિષયાને આધીન ન બને. વિષયીની આ દુનિયામાં કે જૈનશાસનમાં જરાયે આબરૂ નહિ. કોઈ પેસવાયે ન દે, એને માટે દરેકને શંકા. આદમી તે કે જેને માટે શંકા ન હોય. દેવાંગના સામે પણ જેની આંખ ફરકે નહિ. તેા પછી પરરમણીની તે વાત જ શી ? કહેા આમાં દીક્ષા છે? પરરમણીની સામે દૃષ્ટિ ન કરવી એમાં કાંઈ અધુ તજવાનુ ઓછું જ છે ? છતાં એમાં પણ આટલી મધી આનાકાની કેમ ? અહી હવે કેમ બોલતા નથી ? મહાનુભાવા ! આ જ કારણે કહેવામાં આવે છે કે અધી નિમ ળતાનુ કારણ એક વિષયની ગુલામી છે. એની વાસનાને કાપવાની વાતથી તમને ગુસ્સા કેમ આવે છે ? ખરેખર, વિષયાંધ જીવાનુ જીવન એ ફજેતીના ફાળકારૂપ છે. પશુ એ વિષયવાસનારૂપ દુષ્ટ લાલસાને ચેાગે નફટાઈ આચરતા થઈ ગયેલાઓને એ નફટાઈથી કોણ રોકી શકે ? વ્યવહારમાં પણ એક કહેવત છે કે “ જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ. ' નાનું. સરખું' શુ' કરવા ? મેાટુ' જ કહો ને! એ ન ખાવાને, ન પીવાના. વિષયની માત્રા વધી એટલે એ સુખે ખાય નહિ, સુખે પીએ નહિ. એના ચાગે સ ંખ્યાબંધ આત્માની સત્યાનાશની પાટી વળી ગઈ. એનુ અંતિમ ફળ નરક.
6
આજે જે ધર્મોમાં વિષયના વિરાગ એ મુખ્ય ઉપદેશ છે, તે ધર્મમાં રહેનારાઓ છડેચોક વિષયની માગણી કરે, એ કેટલુક ઘણાસ્પદ છે, એ શાચા, વિષય શબ્દથી અહીં આં પાંચ ઇંદ્રિયાના · રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ' આ પાંચે વિષયા સમજવા. ખરેખર વિષયની લાલસાને વેગળી ખસેડવામાં નહિ આવે ત્યાં સુધી શુદ્ધ ધર્મની આરાધના થવી એ અશક્ય છે. એ વિષયની લાલસામાંથી જ લોકોત્તર મિથ્યાત્વ ઘૂસ્યું છે. કહો હવે, વિષયના વિરાગી આત્મા પેાતાની જાત માટે એમ ખેલે ખરા કે વિરક્ત ભાવનાથી વિષયને સેવવામાં હરકત શી છે ? ખરેખર એમ ખેલનારમાં વસ્તુતઃ વિષયના વિરાગ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org