________________
૧૫૦ ]
જીવન-સાફલ્ય દર્શન-1
તે
એ પ્રમાણે કદી જ ન કહે. સમ મચાવવા નહિ તે
'
એ કોણ કહે ? ઉપકારી જ્યા ? કૂવે પડવા આવે તેને ખચી શકે તે ધક્કો મારીને પાડી નાખવા એ કામ ઉપકારનું ખરું કે ? કૂવાના કિનારે ઊભેલેા માણસ, ફૂવામાં પડનારને જુએ, રખે ગબડી ન જાય એની કાળજી રાખે, કહે કે ‘ન પડ', કાંડું પકડે, બૂમ મારે, ઘસડાય એટલેા ઘસડે, જોસ કરે, છતાં હાથમાં ન રહે તે ધક્કો મારે અને કહે કે ‘ પડ', તેા એ પણ ઉપકારી ખરો કે ?તમે જાણે છે કે એ પડ’ને ‘જા પડ’ એ એલે ને જો સાંભળવામાં આવે, પુરાવેા થાય, તા સરકાર એને શુ કરે ? ઉપકારી તે તે કે જે તેને રશકે, રાકવા મધુચે કરે, છતાં હાથમાં ન રહે તે પણ જા પડ' એમ તેા ન જ કહે. માંદા પાસે જવું તે ખચાવવા માટે, કે ન બચી શકે તે પિસ્તાલથી મારી નાખવા ? એ દુઃખ જોવાય નહિ અને કહે કે એ મારાથી જોવાતુ નથી, હું શું કરું ? ત્યારે ખસ, પિસ્તાલથી મારી નાખવું, એ ઉપકારીનું કામ, કેમ ? ત્યારે તા હવે ઉપકારીનુ એ જ કામ કે દરેકે ચપ્પુ, કાતર, પિસ્તાલખીસામાં રાખીને જ ફરવુ. જે જતુ મળે તેને મચાવાય તેા બચાવવુ, મચાવવાની તાકાત ન હોય તા મારી નાખવું. એ દયાળુનું કવ્ય નથી જ. જો બધા ય આ જાતિના દયાધમ સ્વીકારે તે દુનિયામાં ખૂનામરકી કેવીક ચાલે ? આથી જ જૈનશાસન કહે છે કે શક્તિ પ્રમાણે દુ:ખ દૂર કરવાના પ્રયત્ના કરે, ન થાય તેા મારી ન નખાય, પણ કર્માંના વિપાકને ચિ'તવતાં ઉદાસીનપણે રહેવાય. દયાના પાલન માટે ઘણું જ સાવધ રહેવાનું છે. હિં‘સક લત્તાઓમાં જવાની પણ મના છે. કોઈ આદમી કસાઈખાને પહેલી વાર જાય તેા ચક્કર આવે, માથુ' ક્રે, ઊલટી થાય, મધુચે થાય. પછી ખીજી વાર જાય ત્યારે એથી ઓછું થાય, ત્રીજે દિવસે એથી એછુ, એમ ક્રમસર આછુ થતાં પછી ટેવાઈ જાય ને કશું ન થાય, કારણ કે આદમી ટેવાઈ ગયા. એવી જ રીતે થોડા સ્વાની ખાતર એક જીવ ઉપર છરી ચલાવે, તે વખતે પહેલી વાર હાથ કપે, બીજી વાર આછા ક ંપે અને પછી કાંઈ જ થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org