________________
વિષયવાસનાની વિકરાળતા
[ ૧૪૯
નથી. એ કેવળ જનતાને ઠગવાના ઢોંગ છે. એ એક વિષયની ગુલામીનુ ખરેખરુ ... લક્ષણ છે. વિષયની અધિકતામાં કષાયની વૃદ્ધિ, વાસ્તવિક ગુણાનુરાગના અભાવ અને શુદ્ધ ક્રિયામાં શિથિલતા થવી, એ સહુ છે.
ઉપકાર કે અપકાર ?
હવે આપણે આગળ કહી ગયા તેમ આવા કામવાસનાની ઇચ્છાવાળા આત્માને કહેવું કે ‘તારી ઇચ્છામાં આવે તેમ વર્તવું' એવા ઉપદેશ એ શું ઉપકારબુદ્ધિ છે ? ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને ઇચ્છા હતી કે નહિ ? હતી, પણ એ મહાપુરુષે પાતાની ઇચ્છાને વેગળી મૂકી અને ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને સ્વીકારી, તે પછી બીજાઓને ઈચ્છા મુજબ વર્તવાનું કહેવુ. એના જેવા ઘેર અપકાર બીજો કર્યા છે ? ધર્મની આરાધના માટે વિષયના વિરાગ, કષાયના ત્યાગ, ગુણના અનુરાગ અને ક્રિયામાં અપ્રમાદ, એ બરાબર ખીલવવાના છે. ગમે ત્યાં પણ આ ચારને વળગી રહેવાનુ છે. વિષયસેવા એ મનુષ્યપણાના ધર્મો નથી. ધમ કર્યો ? રત્નત્રયી--સમ્યફદન, સમ્યગૂજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને એ ત્રણની સાધના માટે દાન, શીલ, તપ અને ભાવ. લક્ષ્મી મેળવવી, વિષયભાગ કરવા અને ખાવુ પીવું એ કઈ ધમ નથી. ધમ તેા દાન, શીલ, તપ અને ભાવ તથા ભાવ એટલે દાન, શીલ ને તપની વૃદ્ધિ કરનાર ઉત્તમ વિચારે. વિષયવાસનાને કે દુનિયાદારીની કારવાઈને ધ નહિ માના. ભગવાને ધ બે પ્રકારના કહ્યો છે. સાધુધમ અને શ્રાવકધમ સાધુધમ એટલે પંચમહાવ્રત અને એની રક્ષા માટે ધીર અની ભિક્ષામાત્રથી જ આજીવિકા ચલાવવી, સામાયિકમાં જ રહેવું ને ધમના જ ઉપદેશ દેવેા. શ્રાવકધમ, એટલે સમ્યક્ત્વ મૂલ બાર વ્રત. સમક્તિ અને વ્રતા ભગવાન શ્રી મહાવીરદેવે કમાવ્યાં છે. વિરતિ શ્રી જિનેશ્વરદેવના ઘરની અને અવિરત માહના ઘરની. વેપારમાં નીતિ મહીની એટલે શ્રી જિન્ધદેવના ઘરની અને અનીતિ માહના ઘરની. સારુ અહીંનુ ખાટું તી નુ સારુ ચે કરવું ને ખેાતુર્ય કરવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org