________________
પ્રભુની આજ્ઞામાં સ્થિર બના
[ 9
6
"
ભગવાન શ્રી મહાવીરે તે વખતે શું કહ્યુ ! એમ કહ્યું કે ખાપની આજ્ઞા ન માને તે મારી શું માને ? 'ના, તે! તમે તેા કહા છે કે ' માપની આજ્ઞા ન પાળે તે શ્રી મહાવીરદેવની અને ગુરુની આજ્ઞા શું માને ! રૌહિણચે ખાપની આજ્ઞા પાળી કે ભાગી? એ ભગવાન્ શ્રી મહાવીરદેવના શાસનને લાયક કે નાલાયક ! લાયક જ કહેવા પડે. તે પછી જે લોકો ગાળગાળ લેાચા વાળે અને સ્ફુટ કર્યાં વિના કહે કે ‘ આપની આજ્ઞા ન માને તે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા ન જ માને. ' આ શુ ખરાબર છે ? ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં આવનારે બાપની આજ્ઞા માનવી જ જોઈએ. તે એને શે અર્થ ! એના અં સ્ફુટ ન થાય તેા પિરણામ શું આવે ! માપની આજ્ઞા ગમે તેવી સારી કે ખેાટી માને જ જવી, એ પરિણામ આવે કે બીજું ! એ જ. અને જો એમ થાય તે યાગ્ય આત્માએ માટે એનુ પરિણામ અહિતકર જ આવે એ વાત નિર્વિવાદ છે. આથી વસ્તુસ્થિતિને સ્પષ્ટ કર્યા વિના- માતાપિતાની આજ્ઞા માનવી જ જોઈએ. ' એમ જેએ કહેતા હાય, તેના વચન ઉપર વિવેકીએએ કદી પણ વિશ્વાસ ન મૂકવા એ જ હિતકર છે.
"
6
બાકી કહેનાર જો એમ કહે કે · પિતાની આજ્ઞા હિતકારી હાય, કલ્યાણકારિણી હાય, શ્રી મહાવીરદેવની આજ્ઞાને ઠોકરે મારનારી પણ ન હોય, એવા માપની આજ્ઞા ન માને તે અહીં આવવાને લાયક નથી, તે શ્રી મહાવીરદેવના શાસનને લાયક નથી. ’ તે એ વાત કબૂલ છે. ઊંધે માગે થી ખસેડી સન્માર્ગે લઈ જનારી ખાપની આજ્ઞા ન માને તે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાને લાયક નહિ એ કબૂલ, પણ કોરે કોરુ કહો કે ‘ ખાપની આજ્ઞા ન માને તે અહીં નકામા.’ એ કાંઇ અહીં ચાલે કરે નિહુ જ.
ભગવાન શ્રો મહાવીરદેવના શાસનમાં આવવાની ભાવના ભાવનારને માતાપિતાના આદેશ, સેવા, આજ્ઞા એ મધુ જચશે, પણ એ કયી આજ્ઞા, કયી સેવા, અને કયા આદેશ, તે વિચારવુ જોઈ શે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org