________________
સાચું ધર્માભિમાન
[ ૧૦૯
જન્મીને આખી જિંદગીમાં પણ વિચાર્યું છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા શી છે ? અરે ! જે જીવનમાં શ્રી અરિહંત પરમાત્માને, શ્રી સિદ્ધ ભગવાનને, શ્રી આચાર્ય ભગવાનને, શ્રી ઉપાધ્યાય ભગવાનને કે શ્રી સાધુ ભગવાનને ન ઓળખ્યા, તે શું જૈન જીવન છે ? ગેળ અને ખેળ એક ? હાથી અને રાસભ સરખા ? પંડિત ધનપાળને પ્રસંગ જરા વિચારે !
પંડિત ધનપાલ અને સાચું ધર્માભિમાન!
પંડિત ધન પાળ એ બ્રાહ્મણમાંથી જૈન થયું હતું. રાજા ભેજની સભામાં ઊંચી કેટિન એ પંડિત હતા. તિલકમંજરી ગ્રંથ એમણે ર. ગ્રંથનું એ નામ પાછળથી પડયું. પ્રથમનું નામ એ ન હતું. એ ગ્રંથમાં એમણે શ્રી આદિનાથ ભગવાનનું જીવન લખેલું. જ્યારે એ ગ્રંથ લખાતે હતું ત્યારે રાજાએ રાજસભામાં ન આવવાનું કારણ પૂછતાં એમણે કહેલું “રાજન ! હાલ હું એક ગ્રંથ લખું છું.” ત્યારબાદ એક વખતે રાજાને એ બે ભેગા થયા. રાજાએ પૂછ્યું, “ગ્રંથ પૂરે થયે?” શ્રી ધનપાળે હા કહી. રાજાએ ગ્રંથ મંગાવે. જે. વાં. પછી કહે છે કે, “ધનપાલ! ગ્રંથ મજે છે પણ એક વાત;
જ્યાં જ્યાં અયોધ્યા લખ્યું છે ત્યાં ધારા લખો. જ્યાં ભારતનું નામ છે ત્યાં ભેજનું નામ લખો અને જ્યાં રાષભદેવ છે ત્યાં મારા માનીતા દેવનું નામ લખે.” ધનપાળ કહે છે કે “મહારાજ ! ક્યાં એ અધ્યા ને ક્યાં આ ઝૂંપડાવાળી ધાર ? ક્યાં ભરત ને ક્યાં ભેજ? ક્યાં દયાની મૂર્તિ કોષભદેવ અને જ્યાં તમે માન્યા તે? શું તમે એમ માને છે કે રાવણની જગ્યાએ રાસભને, ચિંતામણની જગ્યાએ કાચને અને સુવર્ણની જગ્યાએ કથીરને ગોઠવાય ?
ભેજ : કોની આગળ બોલે છે? હું કોણ? ધનપાળ: અન્નદાતા. ભેજ : કહે તેમ કરવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org