________________
૧૧૨ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
આ જમાને ભયંકર છે. હવા એવી ભયંકર છે કે ભલભલા ઝપાટામાં આવી જાય છે. એ ઝપાટામાં આવી ન જવાય તેની ઘણી જ કાળજી રાખવાની છે. અહીં તમને અનુસરતું નહિ બેલાય. અહીં તમે આવે એથી જ કંઈ અમારી નામના નથી. આમાંથી (આગમમાંથી) કંઈ લઈ જાઓ તે જ લાભ થાય. હું શું આપું? એ શક્તિ વગરના, તાકાત વગરના કહે શું ? ખરે, તારક, લેવાયેગ્ય, પૂજવાયેગ્ય એ જ છે પણ અશક્ત છીએ, કમર છીએ, કંઈક બીજુ આપે. તે પછી સમ્યકત્વ મૂળ બાર વ્રત, બાર નહિ તે અગિયાર, દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક, એમ નહિ તે એકલું સમ્યકત્વ અને એય નહિ તે માર્ગાનુસારીપણાના ગુણે. તેમાંયે સંસારને તે ખોટો માનવે જ પડશે, અસાર માનવે જ પડશે. એ વિના તે નહિ જ ચાલે. અતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org