________________
૧૧૮ ]
જીવન-સાફલ્ય દર્શન–૧
પક્ષ ના ના વિના જ માં
મોક્ષે જાય એટલે કે આધિ, વ્યાધિ અને ઉપાધિમય આ સંસારમાંથી છૂટી અનંતસુખના ભક્તા થાય. શ્રી જિનેશ્વરદેવ પણ એ જ ભાવનાના
ગે શ્રી જિનેશ્વર થયા છે. કહે – “એમાં કઈ હરકત છે?” નહિ જ. છતાં પણ ધ્યેયને નિર્ણય થયે નથી એની જ આ મૂંઝવણ છે. કેટલાક એમ કહે છે કે –“બધા સાધુ થઈ જાય તો કેટલા કેણુ આપશે?” પણ એ બિચારાઓને ખબર નથી કે એક સાધુની પૂકે સંખ્યાબંધ દાતાર થાય. એકનો સર્વ ત્યાગ જોઈ કંઈકને એટલું તે અવશ્ય થાય કે “કંઈક કરીએ,’ મિલક્ત ત્યજીને દીક્ષા લેવા નીકળે ત્યારે કેટલાક ભવાભિનંદી આત્માએ એમ પણ બોલનારા નીકળે કે કે ગમાર, છતી મિલકત ત્યાગી થયે અને સંખ્યાબંધ આત્માઓ એમ માનનાર અને બેલનાર પણ હોય છે કે – “ધન્ય છે આ પુણ્યવાનને કે જેણે સર્વસ્વને ત્યજી આત્મકલ્યાણની સાધનામાં પોતાનું જીવન સમપી દીધું.” એક ત્યાગી થાય તેની પૂઠે કેટલાક ત્યાગને રસ લેતા થાય, કેટલાક થોડું પણ તજતા થાય, બહુ રંગીલા, મેજશેખીલા પણ વિચારતા થાય કે આખી જિંદગી મેજમઝામાં તે ન જ કાઢવી. તમે સાધુઓના આહારપાણીની ફિકર ન કરતા. આટલે વિરોધ છતાં સાધુ બાદશાહીથી ફરી શકે છે, છાપાંની કેલમાં આટઆટલાં ગયાં આવવા છતાં સાધુ સુખપૂર્વક જીવે છે. એનું કારણ? એનું સંયમ. એના સંયમના પ્રતાપે એના બે-પાંચ રક્ષક પણ એવા નીકળે કે જે પેલા હજારે દુશ્મનને ત્યાં ને ત્યાં જ થંભાવે. આવેશવાળાનું કેટલું સાચું માનવું ? - ધર્મને પ્રતાપ છે, પણ આજે જેઓની આંખે પડળ આવી ગયાં છે તેથી તે જોઈ શકાતું નથી. ધર્મને પ્રભાવ સાંભળવાથી વિધીએની છાતીમાં ધડાકા થાય છે. એના જયેગે જેમ તેમ બેલવાને અને લખવાને તેઓને મનીઆ થેયે છે. માણસ માણસાઈ મૂકીને લખે, એનું કારણ હૃદયના ખોટા ઉકળાટ સિવાય બીજું શું હોય ? વ્યવહારમાં પણ કહે છે કે આવેશવાળ આદમી જે કાંઈ બોલે તે પિણીસે ટકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org