________________
સાચા સાધર્મિકભક્ત બને
[ ૧૩૭
સાધુ ગમે તે કહી ગયા અને ગમે તેમ કહે, શાત્રે ગમે તે લખ્યું, પણ અમારે ફાવે તે માનીએ અને કરીએ.’ આ રીતે માની એ ત્રણથી સ્વતંત્ર બનશો એટલે આત્માનો ઉદ્ધાર થવાને કેમ? વીસમી સદીની શીખામણ એવી છે કે આ ત્રણથી સ્વતંત્ર બનવાથી આત્માને ઉદ્ધાર થશે ? વીસમી સદીની સ્વતંત્રતાને અર્થ એ કે બીજે? જે એ જ હોય તે ખરેખર ખેદજનક છે. એના જે અધોગતિને માર્ગ એક પણ નથી. દેવ, ગુરુ અને આગમને આધીન થઈ આજ્ઞાધીન બની જે જાતિની પરતંત્રતા આત્મા પર લદાયેલી છે તે ન કાઢે તે તમે કદી પણ પરતંત્ર મટવાના નથી. સમ્યકત્વ ટકાવવા કાંઈ કરણી જોઈએ કે ?
કહો હવે સાચો સાધમ કોણ? જે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમને માને છે. એ ત્રણને ન માને તે ગમે તે હોય તે પણ એને સાધમી તરીકે કબૂલ રાખવે એ ગ્ય નથી. હવે શ્રી ભરત મહારાજાની સાધમી–ભક્તિને પ્રસંગ જેવા માટે શ્રી ભરત મહારાજા કેણ, એમને આ સાધમી–ભક્તિને ખ્યાલ ક્યાંથી આ એ જોઈએ. શાસનની સ્થાપના પછી ભગવાન શ્રી કષભદેવસ્વામી ૮૪૦૦૦ મુનિવર સાથે પરિવરેલા અયોધ્યામાં પધાર્યા. ગભરાતા નહિ. ઉત્તમ કાલ એ હતે. અધમકાલમાં સાધુનું નામ ખટકે છે. એ વખતે તે સાધુ આવવાના સમાચાર મળવાથી શ્રાવકે એવા ઉદાર હતા કે હજારનું ને કોડેનું દાન દેતા. શ્રી શ્રેણિકમહારાજા વિરતિધર નહતા. સમ્યગૃષ્ટિ હતા, પણ એ ભગવાનના સમાચાર રેજ મેળવતા અને ત્રિકાળ જિનપૂજા કરતા. શ્રી શ્રેણિક મહારાજા જેવા સમ્યગૃષ્ટિને પૂજા કરવી પડે અને તમારે ચાલે? ક્ષાયિક સમકિત તે ટકે કે જિનપૂજા કરે અને ક્ષયે પશમ સમકિત જિનપૂજા ન કરે તે પણ ટકે કેમ? જેનું સમક્તિ એવું હોય કે જે કદી જવાનું જ ન હોય, તે નિરંતર ત્રિકાળપૂજન કરે, ગુરુવંદન કરે અને જિનવાણી સાંભળે અને જેના સમ્યકત્વનું ઠેકાણું નહિ તે ન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org