________________
૧૩૬ ]
જીવન-સાફલ્ય દર્શન ૧
જીવન બધાના હાથ નીચે દબાયેલું છે. માડુ થશે તે શેઠ દુકાન પર નહિ ચઢવા દે, અને પછી તેા રાતી પાઈ પણ નહિ આપે. અહી (ઉપાશ્રયમાં) પેસતાં મગજમાં એ ભૂત કે અમે ફાવે તેમ કરીએ, અમે કંઈ અંધાયેલા છીએ ? જઈએ છીએ તે તેમના ભલા માટે, એમની સભા મેાટી કહેવાય ને એમની આબરૂ વધે માટે. પણ માટી સભામાં આબરૂ માનનારા એ જુદા. અહીં આવતાં ઊંચે માથે, છાતી બહાર રાખીને આવે, પણ તેને ગમ નથી કે મંદિરમાં ને અહીં તે છાતી નમાવવી જોઇ એ. માથુ ઢળે, હાથ જોડીને અવાય, અક્કડપણે નહિ. આવતી વખતે ભાવના એ હાવી જોઈએ કે કાંઈક આપે અને લઈ એ, ન લેવાય તેા પેાતાને હીનભાગી સમજે. જ્ઞાની સારામાં સારી ચીજ બતાવતા હાય ને ન લેવાય તે હૃદયમાં પીડા થવી જોઈ એ. શ્રી તીથ કરદેવના આત્માઓએ જે ભાવનાના ચેાગે શ્રી તી 'કર નામકમ નિકાચિત કર્યું, તે ભાવના એ કે ‘ સર્વ જીવ કરું શાસન રસી ’ અર્થાત્ બધા જીવા શાસનરસિયા અને, અને માક્ષે પહેાંચે. એ તારકના એ ઇરાદા હતા. એમના સેવક તરીકે અમારે પણ ઇરાદો એ છે કે તમે ખધા સંસારથી છૂટા, અને મેાક્ષ જેવા સ્વતંત્ર સ્થાનમાં પહાંચવાના પુરુષાર્થ કરો. તમે તમારી જાતને ગમે તેટલી સ્વતંત્ર માના પણ એ ભ્રમણા છે. મૂર્ખાઓએ વળગાડેલું ભૂત છે. શાસ્ત્ર કહે છે કે સંસારમાં રહેવું ને સ્વતંત્રતાની વાતેા કરવી એના જેવી મૂર્ખાઈ ખીજી કોઈ નથી. વારુ, તમે કચાં સ્વતંત્ર ? ઘરમાં, ખારમાં, દુકાનમાં, શરીરથી, ઇંદ્રિયેાથી, વિષયથી કે કષાયથી ? ના, એનાથી તે બિલકુલ સ્વતંત્ર નથી જ પણુ દેવથી, ગુરુથી અને તેમની આજ્ઞારૂપ આગમેથી તા પૂરા સ્વતંત્ર છે, કેમ ? દેવ આ દુનિયાની બહાર નીકળી ગયેલા. આપણી સામે એ શુ કરે ? પકડવાની તાકાત નહિ, અધિકાર નહિ, એટલે એમને ભય નહિ, અને એમના સાધુ સ ંસારમાંથી અર્ધા મહાર નીકળી ગયેલા એટલે એમનાથીયે કાંઈ થાય નહિ, તથા આગમ તે એમણે, એટલે કે દુનિયાથી પર થયેલાએ કહેલાં. તેની કિંમત શી ? આ ત્રણમાં સ્વતંત્ર. ભગવાન ગમે તે કહી ગયા, એમના
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org