________________
સાચા સાધમિ કભક્ત બના
સંસારને અસાર જાણે, જાણે એટલુ જ નહિ પણ જાણીને તજે તે. શ્રાવક કોણ ? આખાએ સંસારને અસાર માને, તજવાની ભાવના રાખે, એકદમ સથા ન તુજાય તો થાડું' થાડું તજવાના પ્રયત્ન કરે તે. સભ્યષ્ટિ કોણ ? સંસારને અસાર માને ને તજવા માટે તલસ્યા કરે. તમે શામાં છે ?
સભામાંથી – મીંડામાં
ત્રીજી વાત પણ ન હેાય તે! પણુ તમે જૈન ? હું આટલું ચે ન કહું તેા તમને કહું શું? જૈન કહેવરાવવું ને એક પણ ક્રિયા કરવી નહિ ને એક પણ જરૂરી ભાવના હૃદયમાં રાખવી નહિ. આ કેમ ચાલે? હવે તે જૈનાના આચારના નાશ થતા જાય છે. જૈન કુલમાંથી જેનેાના આચારવિચારો નાસવા માંડડ્યા છે. પૂર્વના પુરુષોના આત્માની ભાવના કઈ જાતિની હુતી! આચારો કયા હતા ? જૈનજાતિના પહેલા ગુણુ એ હાવા જોઈએ કે આત્મા, આત્માના ગુણાને અને આત્માના ગુણુાને વિકસાવનારી સામગ્રી સિવાયની બધી વસ્તુને પર માને, ને પર વસ્તુ માટે આત્માને ખરામ ન કરે. જેમ જેમ પર વસ્તુ આવે તેમ મૂઝવણ થાય. અને સેાના-રૂપાની પ્રાપ્તિથી આનંદ ન થાય. હીરામાણેકના હાર ભારરૂપ લાગે, મોટા મોટા ખુંગલાએ જુએ તેમ આત્મા પ્રજે, કંપારી છૂટે. આલિશાન મકાનોથી ગભરામણ થાય. જેમ જેમ દુનિયાના સંસમાં વધે તેમ તેમ મૂઝાય કે છુટાશે ત્યારે? એ જ્યાં જાય ત્યાં દુનિયાને જૈનત્વની આળખાણ કરાવે. દરેક પ્રવૃત્તિમાં ડરતા રહે કે રખે હિંસા થઈ જાય, રખે જૂઠ્ઠું ખાલી જવાય અને રખે અનીતિ વગેરે થઈ જાય.
૧૩૫
નિશ્રા યા બ ંધન કાનુ' સ્વીકારવુ જોઈએ !
અહી તે પેાતાની જાતને સ્વતંત્ર માનનારા એમ કહેતા આવે છે કે સાધુ કહે તે ઠીક પણ અમે તે કરવા બંધાયેલા નથી. પશુ ધર કહે તે કરવા બ ંધાયેલા છીએ જ. બહાર નીકળ્યા કે એમ થાય કે ટાઈમ થઈ ગયા; શેઠ વઢશે, માઈસાહેબ વઢશે. સમજે છે કે મારુ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org