________________
સાચા સાધમિ કભક્ત બને!
[ ૧૩૩
વગર ન જમુ' આવેા નિર્ણય કરે તે કેટલેાખધે લાભ થાય ? ઘણા જ લાભ થાય. એનાથી સાધમી સાથેના સમધ વધે અને ધમની ભાવના એટલી પ્રભાવવંતી થાય કે જે સંસ્કાર તમારા કુલમાં નહિ હાય તે આવશે અને પાંચદશ વરસ પછી જોઈ શકશે કે તમે કેટલે ઊંચે પહોંચ્યા છે. આ ઊંચે પહોંચવાની ભાવના તે જ ફળે કે સાધમી' પ્રત્યે તમારી ભક્તિ હૈાય. કારણ કે સાધમીએ ભક્તિનું પાત્ર છે, માટે તેના પ્રત્યે દયાની ભાવના પણ છાજે નહિ. પણ એ ભક્તિ જાગે કયારે ? સાધમી સાધમી તરીકે ઓળખાય ત્યારેને ? પ્રભુની આગળ તે ઘણીયે વાર કહેા છે કે ‘ દાસના દાસ હું તાહરે ’ એના અર્થ શે ? એ જ છે કે જે તારી સેવા કરે તેની પશુ સેવા કરુ.. હવે વિચારે કે શ્રી જિનેશ્વરદેવના સેવકની સેવા હાય કે યા હૈાય ? સેવા ને યાના ભેદ શે એ સારી રીતિએ સમજો. સાધી ની ભક્તિ હોય પણ દયા નહિ. સાધી સાધમી તરીકે ઓળખાય ત્યારે હૃદયમાં સાચા ભક્તિભાવ પેદા થાય. સાધીની ભક્તિ કરવા માટે હૃદયની ભક્તિ જોઈ એ, યા કે અનુક'પા નહિ. પશુ સાધમી' કાણુ ? તે કહેજો કે જે શ્રી જિનભૂતિ, શ્રી જિનમદિર અને શ્રી જિનાગમને અખંડિત માને તે, જે એમ કહે છે કે ' શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનમ`દિરમાં શું ભર્યું છે અને કહ્યું કહ્યુ હવે આગમમાં, આગમને આઘાં મૂકે, આ જમાનામાં ‘ મામાવાકચ’ પ્રમાણું ’ એ નહિ ચાલે, ’ તે સાધી નહિ.
જનત્વના સ`સ્કારો પાડા :
આટલા સંસ્કાર ન આવે તે તમે જેન કેમ કહેવા ? તમે તમારા સંતાનને નિરંતર કહેા છે ને કે ‘આપણે જૈન છીએ, શ્રી જિનેશ્વરદેવની સેવા વિના ખવાય નહિ, ગુરુને વંદન કરી પચ્ચક્ખાણુ કરવું જ જોઈએ. સામગ્રી હોય તે શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળ્યા વિના ન રહેવાય, તપમાં વધારે ન અને તેા સવારે નવકારશી ને સાંજે ચાવિહાર કે તિવિહાર કે દુવિહાર, આ છેલ્લું પચ્ચક્ખાણ કર્યા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org