________________
સાચા સાધમિ કભક્ત બના
[ ૧૩૧
સગી આંખે જુએ છે કે કઈ શ્રીમ ંતા, કઈ રાજામહારાજા, એ બધા કર્યાં ગયા ? તેમાંયે વીસમી સદીનેા ઇતિહાસ તા કાંઈ જેવાતેવા નથી. ચડતીપડતી ક્ષણે ક્ષણે આવે. ધંધા મજેના. આજે લાભ, કાલે કાણુ, આજે ક્રાડ, કાલે કોડી, માંઢાના વેપાર ન લેવું, ન દેવું. ઘડીમાં પાંચસે તે ઘડીમાં સાતસે ને ત્યાંના ઊપડયા સવાસેા. આવી સ્થિતિમાં આદમી તરીકે, પુણ્યપાપને માનનારી વ્યક્તિ તરીકે, પુણ્યપા પના ફળ તરીકે સ્વગ ને નરક માનનારી વ્યક્તિ તરીકે, આવી રીતે એટલે જ્ઞાનીની આજ્ઞાને ટક્કર લાગે તે રીતે કેમ ખોલી શકે? એવા આત્મા ઉચિત આચરણ કરવાનુ` કેમ ચૂકે? કદાચ આચરણ શકય ન હોય તે પણ તેના તરફ અરુચિ કે અસદ્ભાવ તે કેમ જ બતાવી શકે? પાતાના ઢાષા કાઈ બતાવે ત્યારે આનદ માનેા :
દુઃખ એ છે કે તમે જેવા હા તેવા તમને કહેવાય નહિ. દાનવીરતા કે ધર્મ વીરતા ન હોવા છતાં પણુ તમને કોઈ દાનવીર કે ધર્મવીર કહે તે પણ તમે પ્રસન્ન થાએ છે. જે ગુણ તમારામાં ન હાય તે ગુણ પણ જો કોઇ કહે તેા તેવા કહેનાર પણ તમને ગમે. આ એક ભયંકર દોષ છે. આ દોષથી બચવા માટે એક નિણુય તે જરૂર કરવા જોઈએ કે અમે જેવા હાઇએ તેવા કોઈ કહે તે અમારે આનંદ માનવા. ' આવા નિણ્ય કરવાથી અપૂર્વ લાભ થશે. આ નિષ્ણુય કાંઈ કઠિન નથી. આમાં કંદમૂળ છેાડવાની વાત નથી, દીક્ષાની વાત નથી, • જેવા હોઇએ તેવા કહે તે આનંદ માનવા ' એમાં કાંઈ કઠિન વાત નથી. એક નિણ્ય આ અને કરા કે ‘ કાઈ ખાટી પ્રશંસા કરે તો તેમને પ્રશંસા કરી અમારા આત્માનું નિક ંદન ન વાળા. આ એ નિય કરો તે આત્મામાં ગુણા આપે।આપ આવે. પણ આજે તે એમ કહેવાય છે કે અમે ગમે તેમ કરીએ, અમે ગમે તેમ વતી એ, તેની ટીકા કરવાના કોઇને અધિકાર નથી. જો ધર્મગુરુઓએ અમારા ગુરુ રહેવુ હાય તેા અમારા માંઢા તરફ જોઇને કહેવુ એટલે કે
"
માત્ર
બીજો નિષ્ણુય એવા
કહી દેવું કે ખેાટી
7
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org