________________
સાચા સાધર્મિકભક્ત બને
૧૨૯ ] પણ કારવાઈ ન કરીએ તે વધે ? આત્મા પુષ્ય, પાપ, સ્વર્ગ, નરક, લાભ, હાનિ એ બધું માનવું પણ કરવું-કારવવું કાંઈ નહિ એટલે આત્માની મુક્તિ થઈ જાય? અમે જેન છીએ એમ કહ્યા પછી જૈન તરીકે કરવાની કંઈ પણ ફરજ ખરી કે નહિ? જૈન તરીકે જીવવાની કોઈ પણ ફરજ જ્ઞાનીએ – શ્રી તીર્થંકરદેવે – નિયત કરી છે કે મરજી મુજબ ચાલવાની છૂટ છે? જે ફરજ નિયત કરી હોય તે એના વિના ચાલે એવું કે આદમી કહી શકે? મુનિ પણ ત્યારે કે આટલા આચારે હાય, શ્રાવક પણ ત્યારે કે આટલા આટલા આચાર હોય, સમ્યગદષ્ટિ પણ ત્યારે કે આટલું તે અવશ્ય કરે માર્ગાનુસારી, સમ્યગ્ર દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ માટે કોઈ કારવાઈ હોવી જોઈએ ખરી કે નહિ? મને કોઈ પૂછવા આવે કે “હું જૈન છું, મને શ્રી જિનેશ્વરદેવના વચન પર શ્રદ્ધા છે, પણ હું પૂજા કરતો નથી, ગુરુવંદન કરતો નથી. શ્રી જિનવાણું (વ્યાખ્યાન) સાંભળતું નથી, રાતે ખાઉં છું, અભક્ષ્ય વગેરે ખાઉં છું, તે મારામાં જૈનત્વ ખરું કે નહિ?” હું તે તરત જ કહું કે “મને શંકા છે કે તમારામાં જૈનત્વ છે કે કેમ ? તમને શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર શ્રદ્ધા છે એમ માનવાને મારું હૃદય ના પડે છે. હું જ્ઞાની નથી એટલે નિશ્ચયપૂર્વક નિષેધ નથી કરતે. કદાચ હોય, પણ નિરંતર આવી રીતે વર્તવાથી તમારું જૈનત્વ લાંબે કાળ ટકશે તે નહિ જ.” કારણ કે એવી વાતમાં એકદમ હા પાડનારા એટલે કે જૈનપણાની ફરજનું ભાન કરાવ્યા વિના પૂજાદિ ન કરે તે પણ કંઈ જૈનત્વ ચાલ્યું જતું નથી, એમ કહેનારા સામા આત્માના ઘાતક છે. જે વસ્તુઓને પિતે કબૂલ કરે છે તેને અંગેની ક્રિયામાં કાયમ માટે ના કહે તે કેમ ચાલે ? હજી માટી કિયામાં ના પાડે એ વાત જુદી, પણ પિતાની જે જાતિને ઓળખાવવા માગે છે તે જાતિને અનુરૂપ સામાન્ય પણ ક્રિયા કરવાની ના પાડે તે કેમ ચાલે? જેન તરીકે ઓળખાવવા શું જોઈએ? બગીચા, રાજ્યપાટ, ઋદ્ધિ, સિદ્ધિ, આ બધું જૈન તરીકે ઓળખાવશે નહિ,
છે. સા. ૯
હોય, પણ
નવ લાંબા
કશી વાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org