________________
૧૩૦ |
જીવન–સાફલ્ય દર્શન-૧
આટલા પૈસા, આટલું જાડું શરીર, આવું ઊચુ, પાંચપચાસને મારી શકે, પીટી શકે એવુ, સારી રીતે ગાળે દઈ શકે એવું, એ જૈન ? વધુ દીકરાદીકરી હોય, મોટાં કારખાનાં હાય તે જૈન ? ના. તા જૈન તરીકે ઓળખાવવા કઈ કરણી, કઈ ભાવના જોઇએ, તે મેલે. કઈ જાતના આચાર જોઈ એ એ કહેા. દરેક આદમીએ પેાતાની જાતને Àાલતી ક્રિયા કર્યા વગર ચાલવાનું નથી.
જેને શાહુ બનવું હોય તેણે જેવી કબૂલાતે લાવ્યેા હાય તેવી કબૂલાતે વાયદા મુજબ રૂપિયા પહાંચાડવા જોઈ એ, તે જ તેનું શાહપણુ ટકે. એને ખાતાંપીતાં પણ એ જ વિચાર આવે, તેની જ ત્રેવડમાં રહે. નફામાંથી આપે, કોઈના લાવીને પણ આપે, તે જ તેની શાહુકારી ટકી શકે. વેપારી એ મુજબ વર્તે. નાકર પણ પેાતાની ફરજ મુજબ જેટલા કલાકની નાકરી હેાય તે કરે, તેમ તમે જૈન તરીકેના કાનૂનમાં વાં કે નિહિ ? જૈનને અમુક ક્રિયા વિના તેા ન જ ચાલે એવી ક્રિયા જ્ઞાનીએ કેાઈ કહી છે કે નહિ? ક્રિયા કહી હેાય તેને માટે કોઈ એમ કહે કે · તે કર્યા વિના પણ ચાલે, ન કરીએ તેમાં થઈ શું ગયું ?” એમ ધૃષ્ટતાપૂર્વક કહે તેા કહેજો કે મહેરબાની કરી ‘દૂર રહેા. ’ એક તેા તમે પાલા-ઢીલા હો ને તેમાં તમને કોઈ ‘ ચાલે ’ એમ કહે તે તમારે તે ફાવતું થયું. ભાવતુ હતુ ને વૈદ્યે કહ્યું, કુછ્ય ખાવું હતુ ને વૈદ્યે રજા આપી, પછી તમે માંધ્યા રહે ? શ્રી જિનેશ્વરદેવાએ ઉપદેશેલાં અનુષ્ઠાન આચર્યા વિના આડીઅવળી વાતાથી આત્મા પરનાં અધના નહિ ખસે. આપત્તિના પહાડા નહિ ખસે. આ બધા વિચાર
આ જિંદગીમાં નહિ કરો તે કરશે કયારે ? તમે આટલા બધા નિય, નચિંત, વ્યવહારમાં જેને નઘરાળ કહે છે એવા ધર્મની બાબતમાં થયા શાથી ? જરા વિચારે તે ખરા કે આત્મા ઉપર પાપના ફૂલની કેટલી નાખતા વાગે છે? આત્મા પર કેટલા પ્રમાણમાં કમ સત્તા લાગુ પડેલી છે? એ કર્માં એક દિવસ જરા પણ શરમ રાખ્યા વિના ઉપાડી જશે. મરજી આવે તેવા સ્થાનમાં નાખી દેશે. તમે તમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org