________________
૧૩૨ ]
જીવન સાફલ્ય દર્શન—૧
• અમને જે રુચે તે કહેવુ', ન રુચે તેન ખેલવું.' આ કેટલી ભય'કર વાત છે ? વિદ્યાથી એ કહે કે અમે કહીએ તેમ માસ્તરે ચાલવું, તે શુ' એ ચાલે ? નહિ જ. છતાં પણ એના જેવી જ આ વાત છે. આથી જ હું કહું છું કે સાધુ પાસે આવતી વખતે કઈ ભાવનાએ, કયા ઇરાદે આવેા છે ? શુ સાંભળવા આવા છે ? તે પ્રથમ નક્કી કરા અને તે પછી કહેા કે જે ઢાષા જીવનમાં આતપ્રેાત થઈ ગયા હાય, જે જાતિની દુર્દશામાં આત્મા સડતા હોય તે સની અહી ઝાટકણી થવી જોઈએ યા નહિ ? જો તમે કલ્યાણના કામી હશેા તા તમારે આ વાતમાં હા પાડયે જ છૂટકો છે. આ બધુ જૈનપણાની રક્ષા માટે શાની શાની જરૂર છે એ સમજાવવા માટે હું તમને કહી રહ્યો છુ. ખાતે-પીતે કે મેાજ-શોખ કરતે જૈનપણું ટકતુ હોત તે આ બધું કહેવાની પંચાત ન હેાત, કારણ કે ખાવાપીવાનુ અને માજશેાખ કરવાનું દુનિયાના જીવેાને શીખવવુ પડે તેમ નથી. એ તે દુનિયાના આત્માઓ શીખીને આવેલા છે. શીખવવાનું તે જે ત્યાં નથી તે છે. ત્યાંનુ શીખવવા અમે બેસીએ તા તમારા કરતાંએ અમે ભૂંડા. પેલી વસ્તુએ તજવાયાગ્ય ન હોત તે! તમારે અહીં આવવાની જરૂર પણ શી હતી ? જેને તમે દુઃખરૂપ માના, ખાતુ માના, એની એ વસ્તુ તરફ ઉપાદેય કે જરૂરી છે, એ રીતે તમારું ધ્યાન ખેંચવામાં આવે એ કેટલું બધું ભયંકર છે ? તે ખૂબ વિચારો. એ વિચારના પ્રતાપે તે તમે તદ્દન નિર્ભય બની શકશે. પછી કોઈ અવળે માર્ગે નહિં લઈ જઈ શકે. પણ તમે વિચારતા નથી, એની આ બધી ખરાબી છે. જૈન તરીકે ગણાતા આત્મા ઊઠતાંની સાથે વિચારે શું? અને ઊડવા
પછી કઈ ક્રિયા કરે ? એ વળી અવસરે જોવાશે.
સાધીની દયા ન જ હાઈ શકે :
શ્રી નયસાર જમતી વખતે, કઈ ભાવના ભાવે છે ? મિથ્યાદષ્ટિ આ ભાવના ભાવે તે સભ્યષ્ટિ ગણાતા કઈ ભાવના ભાવે ? ખૂબ વિચાર અને વિચારીને ‘ ઓછામાં ઓછા એક સાધમી ને જમાડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org