________________
૧૨૦ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
'
જવામાં દરિયાના ભય, અજાણ્યા પ્રદેશ, ખાનપાનની પ્રતિકૂળતા, હવાની પણ પ્રતિકૂળતા, આ બધાની પરવા કર્યા વિના તિલક આદિ કરીને રા આપતાં માતા-પિતાને પુત્રના અને પત્નીને પતિના વિયેાગ કેમ નથી સાલતે ? સભામાંથી અવાજ થયે। કે · સાહેબ ! એમાં સ્વાથ છે ને ? ’ વાહ, ઘણેા જ મજાના ઉત્તર, પેાતાના સ્વાર્થ માટે આ રીતનું વન કરનાર કલ્યાણમાગે જતાં અંતરાય કરે એનું વજન કેટલું ? તે અંતરાયને આધીન થવું એ અજ્ઞાનતા સિવાય, ખીજુ શુ છે ? એ માતા કે સ્ત્રી કકુ લાવે, ચાંલ્લા કરે, નાળિયેર આપે, આનુ પણ કારણુ કહેશે? વેપાર માટે ક્યાંય જવુ હાય તો ઉનાળાની ગરમીમાં શિયાળાની ઠંડીમાં, ચેામાસાના વરસતા વરસાદમાં જવાય. ત્યાં માઆપ કહે કે ‘ શું કરીએ ? એ ન જાય તેા પેટ ભરીએ કયાંથી ? ’ પણ જો છોકરો તીમાં જવાનુ` કહેતા શિયાળામાં શરદી થાય, ઉનાળામાં ગરમી લાગે, ચામાસામાં વરસાદની ઝડીએ વરસે, માટે આ સાલ નહિ ખીજી સાલ. મીજી સાલે વળી ત્રીજી સાલ, ચેાથી પાંચમી સાલ. ત્યાં વળી શાક આવે. શાક પણ માટે ભાગે ધર્માંના કામ માટે જ હાય. શેક આવે ત્યારે આરભ-સમારંભ બંધ ન થાય પણ આરંભસમારભથી છેડાવનાર ધર્મક્રિયાએ અંધ થાય! આ રીતે કેવળ માહમાં પડેલા, સ્વાર્થમાં રચેલાપચેલાની આજ્ઞા માનવી જ જોઈએ, એમ શ્રી જિનેશ્વરદેવા કહે ? તમે રીહ્રિણેય ચારનું દૃષ્ટાંત ભૂલી તે નથી ગયા ને? જો ન ભૂલી ગયા હૈ। તેા નિશ્ચિત કરી કે એવી આજ્ઞા અન તઉપકારી શ્રી જિનેશ્વરદેવા કરે જ નહિ. વધુમાં એ સમજો કે જે માબાપ પાતે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહીને પુત્રને પ્રભુમામાં જોડે એની આ વાત નથી. તે તેા ઉત્તમ કેટિના હાય છે. તે માટે જુએ શ્રી આરક્ષિત સૂરિવયની માતાનું' દેષ્ટાંત :
ભગવાન શ્રી આરક્ષિત સૂરીશ્વરજી મહારાજા અને સાચી મા ! ભગવાન શ્રી આય રક્ષિત સૂરીશ્વરજી મહારાજા એ આપણા પૂ - ધર આચાય થયા છે. બહુ જ સમ`. એમનું આખું કુટુંબ જૈનધમ ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org