________________
સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉન્મેલનઃ
૯૫ ]
શ્રી જૈનશાસનમાં કોઈનેય પક્ષપાત નહિ ચાલે! નામના કામ નહિ આવે. અગિયાર અંગના પાડી, હજારોને મુક્તિમાર્ગે વાળનાર, મુક્તિમાર્ગના સમર્થ ઉપદેશક શ્રી મરિચી આટલું બોલ્યા કે ભ્રષ્ટ કહેવાણું શાસે તેમની પણ શરમ ન રાખી. આજના યથેચ્છ બેલનારાઓ ભ્રષ્ટ ખરા કે નહિ? હું તમને વ્યવહારનાં દૃષ્ટાંત એટલા માટે આપું છું કે કહેવાતી સત્ય વાતે સુખપૂર્વક તમારી બુદ્ધિમાં ઊતરે. તમને બસો-પાંચસે આપનાર કે તમારી થેલી પૂરનાર કે? પૂજવા જે, સામે જઈને સલામ ભરવા જેવ, હાથ જોડી “શેઠ સાહેબ, ફરમાવે !” એમ કહેવા જે. પૈસા પણ મફત નહિ આપનાર, મજૂરી કરાવીને આપનાર, છતાં સલામ કરવા જેવા ખરાને ? આ બધું કયી પાઠશાળામાં ભણ્યા? “પધારે” વગેરે બેલવામાં કે વિનય? ખરાબ ભાવના હોય તે પણ હાથ જોડીને જ બોલવું. આ વિનય! આ પ્રેમ, આ ભક્તિ જે શ્રી જિનેશ્વરદેવ પાસે હોય તે તમારી આ દશા ન હોય પૈસાને માગનાર આવે તેને દયાની દૃષ્ટિએ આપો. સામે આજીજી કરે, નમ્રતાથી માગે ત્યાં દયા હોય, પણ જે કોઈ ઘેલી સામે આંખ નાખી ઊભે હોય, કરડી આંખે ઊભે હેય, ક્યારે ટાઈમ મળે ને ઉઠાવી પસાર થાઉં એવા વિચારને તમને લાગે તે શું કરે? બોલે? અહીં નહિ બોલે એ મને તમારે વિશ્વાસ છે. તમે બેલે કયાં ? જ્યાં તમને ફાવતું આવે ત્યાં જ. આ દુનિયા માટે ન્યાય આવે તે પછી ધર્મ રક્ષા માટે એ ન્યાય કેમ નહિ? હવે જ જોઈએ. ખરી વાત એ છે કે ધમી પૂજવા લાયક, ધર્મ નહિ પામેલ દયા ખાવા લાયક, કે શું કરે ! બિચારે પામ્યા નથી, પણ ધર્મની સામે આંખો કાઢે, ધર્મની અવગણના કરે, તે તે દયાપાત્ર નથી રહી શકતે. એ વાતને મજબૂત બનાવવા માટે શાત્રે એક એક વાતની નોંધ લીધી છે. એ આત્મા કાં તે સુધારવાની બુદ્ધિથી અગર તે શાસનની રક્ષાની ખાતર શિક્ષણીય છે. સુધરે શક્ય ન હોય અને શાસનને હાનિ પહોંચાડવાની તાકાત ન ધરતે હોય તે એ બિચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org