________________
સાચું ધર્માભિમાન
| ૧૦૫
અસાર ન લાગે ત્યાં સુધી આ બધું સાર લાગે શી રીતે ? રાગથી ત્રાસ થાય નહિ ત્યાં સુધી વૈદ્ય યાદ આવે શી રીતે? સંસાર અસાર લાગે નહિ ત્યાં સુધી ધર્મના રાગી બના એ સભવિત છે ? કહેવુ જ પડશે કે ' નિહ ',
પહેલાં આધા કે પહેલાં
ચરવળા
6
આજે કહે છે કે પહેલાં ચરવળા ને પછી આઘા.’ જ્યારે જ્ઞાની કહે છે પહેલા આ આધે!, એ ન લેવાય તેા ચરવળા. રોટલી ન ખવાય તેને માટે ભાત; ભાત ન ખવાય તેને માટે કાંજી; કાંજી ન પચે તેને માટે દૂધ; ભેંસનું દૂધ ન પચે તે ગાયનું; એય ન પચે તે બકરીનું, પશુ આ તે કહે છે કે બકરીનુ જ દૂધ પાએ એટલે જીવતા સુધી ઊંચા આવીએ જ નહિ. પણ એ તે માંદા માટે. ન પચતુ હાય એને માટે. આથી સમજો કે સમને માટે પહેલી વસ્તુ કઈ? શ્રાવકે ઘરખારી થઈ કલાક બે કલાક ચરવળા શુ' કરવા લેવા ? ઘરમાં કુટુંબ, પરિવાર, પસાટકા મૂકી ચરવળા લેવાનું પ્રયાજન શું ? ભગવાન પાસે લાંખા સ્વરે સ્તુતિ કરવાનું પ્રયાજન શું? ભગવાન પાસે ખેલે છે શુ?
· શી ગતિ થાશે અમારી – એ દીનાનાથ શી ગતિ થાશે અમારી ... ’
આ * શી ગતિ થાશે” – ખાલનારા અઢાર શું ખેલે ? એની કારવાઈ કેવી હોય ? અને એનાં વચના કેવાં હાય ? એ વિચારે. એ અહાર જઈ એમ કહે ખરા કે રાતે ખાવામાં, નાટકચેટકમાં, માજ મજામાં અને રંગરાગમાં વાંધા શુ ? અને જો એ એવુ ખેલે તા એવું ખેલનાર શ્રી જિનેશ્વરદેવની ભક્તિ શુ સમજીને કરે છે, એ કહેશે ? · દીનાનાથ શી ગતિ થાશે. અમારી' એ ઉદ્ગાર અહીથી ( મુખમાંથી ) કૈં અહી થી ( હૈયાથી ) નીકળે છે ? ભાવનાપૂર્વક બેલે છે યા એમને એમ જ ? જેની આગળ તમે ઉપરના ઉદ્ગાર કાઢો છે તે જ્ઞાની કે નહિ ? જ્ઞાની તે કેવા ? તમારા હૈયાને જાણે તેવા કે
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org