________________
સાચું ધર્માભિમાન
| ૧૦૩
- એ સાચું જોવાની જરૂર નથી. ધર્મ એ અધમના કિલ્લામાં છુપાચેલે છે. ધર્માંની ચાખૈર અધમ પડેલે છે. ધર્મીને બહુ બહુ સાવચેત રહેવુ પડે છે. તત્ત્વજ્ઞાનીને પણુ હૃદયમાં ખરાબ વિચાર પેસી જવાને સંભવ, પણ તે પરખી જાય કે ભૂત ઘૂસ્યું. અને ત્યાં સુધી ભૂતને માંહીને માંહી શમાવે, દૂર કરે, કદાચ મૂર્ખ જન સ'સર્પાત્ ખેલી પણ જાય પણ અમલમાં તે ન જ મૂકે. અમલમાં મૂકે તેા એ તત્ત્વજ્ઞાની નહિ. સારી પણ ચીજ ચેાગ્ય આત્માના હાથમાં આવે તેા ફળે. મનુષ્યપણુ ખીલવવુ' હાય, લાભ લેવા હાય તા એક ગુણ અવશ્ય ખીલવવા પડશે કે અને ત્યાં સુધી અચાન્ય વાતા સાંભળવી જ નહિ.
ધર્મક્રિયા માટે ટાઈમ નથી કે ઈચ્છા નથી?
શાસ્ત્રની વિધિમાં બધું ગેાઠવાયેલ છે પણ એના અમલમાં ફુરસદ નથી. ગપ્પાં મારવામાં, ચેાપાટીએ ટહેલવામાં, ચાહ-પાણીના જલસામાં, મોજશોખમાં, રંગરાગમાં, નાટકચેટક કે સિનેમા જોવામાં ફુરસદ છે. એ બધી કારવાઈ ગમે છે પણુ શાસ્ત્રોક્ત વિધિની ક્રિયામાં ફુરસદ નથી. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ નહિ કરનારને ટાઇમ નથી કે ઇચ્છા નથી? અનતું નથી કે કરતા નથી ? મને તો કરું એમ ખાલે પણ કરતા નથી. કેમ ? ભાવ શાથી આછે ? હિતૈષીઓએ એ હિતના માગ ચાજ્યા ત્યાં ફુરસદ નથી, અને નહિ, ભાવ ન આવે, આનંદ નહિ, એ શબ્દોની હારમાળા ખડી થયે જ જાય, એક પછી એક જવાબ મળે જ જાય. ફાવતું નથી, મન થતું નથી એવા જવા મળે છે, બધા જવાખેા સાચા કે ખોટા? આની પાછળ શું છે? બહારના શબ્દ ઉપર અનુમાન ન માંધતાં એની પાછળ એક મુખ્ય કારણ છે, જેને લઈને ધમ કરવાની વાત રુચિકર નથી થતી અને તે કારણ એ જ કે તેને જડના સંગ છેડવા ગમતા નથી. સામાન્ય ધર્મ કહેવામાં પણ દીક્ષાની જરૂર છે ?
ન
કહે છે કે દુનિયા આગળ ઊંચી કેડિટની વાતેા ન કરો. સામાયિક પૂજા વગેરે કહેા. સામયિક વગેરેની વાતા આજ સુધી કહેવાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org