________________
૯૮ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
સમ્યક્ત્વ પામ્યા વિનાના, મિથ્યાર્દષ્ટિ કહીએ તેા પશુ ચાલે એવા, શ્રમિત, અટવીમાં ગયેલા છે. મધ્યાહ્ન વીતી ગયેલ છે, ક્ષુધા લાગી છે, ભેાજન સામે છે છતાં અતિથિની રાહ જુએ છે એ શુ' એછી મહત્તા છે? દરેકેદરેક શ્રાવક આ રીતે આંગણે ઊભા રહે અને વિચારે કે કોઈ મહિષ મળે તેા અહેાભાગ્ય! કે જેથી ઉત્તમ સુપાત્રમાં મારી વસ્તુને સ્થાન મળે, જેથી હું કૃતાર્થ મનુ અને વધુમાં અભિગ્રહ કરે કે સાધીને જમાડ્યા વિના નહિ જમુ! જો તમે સૌ આવા અભિગ્રહવાળા મની જાએ તા કોઈ સાધમી સીટ્ઠાતા મળે જ નહિ. પછી આજે જે સાધી ના નામે ખાટી ખૂમા પડાય છે તે ઊભી જ ન થાય. તમે સૌ સાચાને સમજો અને સ્વીકારી તથા ખેાટાથી ખચા એ જ એક અભિલાષા. અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org