________________
જીવન સાફલ્ય દર્શન-૧
છે કે “એમાં શું ? પંચમકાળ છે. પડતો કાળ છે. એમાં વાંધો નહિ, એમાં દુખબુખ થાય નહિ એ શું વ્યાજબી છે ? હરગિજ નહિ. ખરેખર, સત્યની રક્ષા માટે સત્યના સાચા ઉપાસક દ્વારા જે પ્રયત્ન જે રીતે થવા જઈએ તે થતા જણાતા નથી. સત્યને પ્રચાર કરનારની સંખ્યા પણ ડી, શ્રદ્ધાળુ હજી ઘણું મળે પણ સત્યને અમલમાં લાવનાર કેટલા ? સત્યની રક્ષા અને પ્રચાર માટે તન, મનને ધનનો વ્યય કરનારા કેટલા? ઘણું જ અ૫, એ જ કારણે આજે કહેવું પડે છે કે જેએમાં શુદ્ધ સંસ્કારે મજબૂત હશે, જેઓ આજ્ઞામાં સ્થિર હશે, તેઓ જ સદ્ધર્મમાં સ્થિર રહેવા સાથે સાચી સાધમી ભક્તિ કરી શકશે. અસ્તુ.
TT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org