________________
૯૦ |
શ્રી જૈનશાસનમાં પક્ષપાત નથી :
પડો પણ, પતિત
શ્રી મહાવીરદેવના આત્મા પૂર્વે ચઢયો પણ, પણ થયા, પાપી પણ થયા, આર ભી પણ થયા, સમાર ભી પણ થયે અને નરકે પણ ગયા. મારે એ સમજાવવું છે કે આત્મા સારી કે ખાટા એ એની કારવાઈ પર આધાર રાખે છે. આજે હું મુનિ કહેવાઉં છું પણ મુનિપણાની કારવાઇ મૂકી દઉં” તા કેવા ? પતિત જ. આથી મારે પતિત ન અનવું હોય તે। મુનિપણાના માર્ગોમાં સ્થિર બનવું જોઈ એ. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માને પણ પેાતાની કારવાઈના ચેગે સાતમી નરકે જવું પડયું, કયા ભવથી નરકે ગયા ? વાસુદેવના ભવથી. વાસુદેવ પણ' પામ્યા શી રીતેએ ? નિયાણું કરવાથી. એ નિયાણું કયી અવસ્થામાં કયુ`` ? મુનિઅવસ્થામાં નિયાણામાં શુ બોલ્યા ? મેં આરાધેલ સય મનુ જો ફલ હાય, તેા હું ભૂયિષ્ઠ વીવાળા થાઉં. આ ભાવનાને, આ વિચારને શાસ્ત્રે કયી રીતિએ આળખાયૈ ? સારા તરીકે કે ખરાબ તરીકે ! ખરાબ તરીકે. મુનિ કેવા ? તપસ્વી. કેવા તપસ્વી ? સમ. એવા ઉત્તમ તપસ્વી મુનિના આટલા જ વિચારની શાસ્ત્રે નોંધ લીધી. નોંધ કેવી લીધી ? હારી ગયાની–જે સયમ સુખ આપનારુ' તે નરક આપનારું બન્યું એ ભાવની. આ પૂર્વાચાર્યએ ખુદ શ્રી મહાવીરદેવ માટે આવું લખ્યું. શ્રી મહાવીરદેવે પેાતાની જાતે પણ એ જ કહ્યું. પૂર્વે થયેલા શ્રી તી કરાએ પણ એ જ કહ્યું ને ભવિષ્યમાં થનારા શ્રી તીર્થંકરો પણ શ્રી મહાવીરદેવના ખ્યાનમાં એ જ કહેશે. આ કર્યુ શાસન ? જૈનશાસન. એમાં જ જૈનશાસનની ખૂખી છે. કારણ કે એ શાસનમાં કોઈ ના પણુ ખાટા પક્ષપાત નથી.
જીવન-સાફલ્ય દર્શન-૧
ખુદ ભગવાનની દેશનામાં પણ પાખડીઓ આવતા હતા :
જો તમે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનને સમજવા માગતા હા અને એ શાસનને આરાધવાની તમારી કામના હાય તા એક વાર થોડા સમય, અંદરના ગમે તેવા વિચારેને દાબી રાખવા પડશે. એ ભગવાન શ્રી મહાવીરદેવનુ શાસન શું કહે છે, શુ ફરમાવે છે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org