________________
સત્યની પ્રતિષ્ઠા : અસત્યનું` ઉન્મૂલન ઃ
[ ૮૯
તે આ બધી અશાંતિ અને આ બધા ઉત્પાત હોય ? ન જ હાય. આથી સ્પષ્ટ છે કે આ બધું સત્યને પારખી શકવાની શક્તિ નથી તેને આભારી છે. તમારે સત્ય જાણવું હોય તેા જે વાત તમે સંપૂર્ણ પણે ન જાણેા, ન સમજો ત્યાં સુધી તે વાતમાં આગ્રહ ન રાખે! તે સત્ય હમણાં હાથમાં આવી જાય. સત્ય છુપાઈ રહે તેવું નથી, કારણ કે સત્ય તા દીતુ છે. એ સત્ય અસત્યના આવરણે હાલ દખાયુ છે. તી‘કરના ભવમાં કર્યું' તે કરવાનુ` કે પૂર્વના ભવાનુ... ?
સત્ય દખાય નહિ માટે એ સત્યના કહેનારને આળખવા જોઈશે, અને એ જ કારણે ભગવાન શ્રી મહાવીરદેવના પૂર્વભવાને આપણે વિચારી રહ્યા છીએ કે એ શ્રી અરિહંત અન્યા શી રીતે? શુ એ તારકના આત્મા એમને એમ જ શ્રી અરિહંત બન્યા ? કહેવું પડશે કે નહિ જ, તે પછી શ્રી અરિહંત તરીકે થનારા મહાપુરુષાએ અરિહંત બનવા માટે જે કાંઈ કર્યું, જે ક્રિયાના ચેાગે અરિહંત બન્યા તે બધું સમજવું જોઈ એ. છેલ્લા ભવમાં ભગવાન શ્રી મહાવીરદેવે અરિદ્ભુત તરીકે શું કર્યુ અને શુ કહ્યું એ બધું જાણું! છે ? પૂર્વભવમાં એમણે અરિહંત બનવાજોગું શું કર્યું. તે ખરાખર જાણવાનુ ને તે તે અમલમાંયે મૂકવાનું, પણ અંતિમ ભવમાં તે તારકે શું કર્યુ. એ જાણવાનુ શા માટે ? એમના તરફ ભક્તિ જાગે, બહુમાન પેદા થાય અને એ વ્યક્તિ પ્રત્યે અખંડ વિશ્વાસ થાય, એ માટે કઈ આવીને કહે કે ભગવાન શ્રી મહાવીરે આ કહ્યું છે તેા તે માથા ઉપર, ત્યાં પ્રશ્ન નહિ, કેમ કે એમણે જે કહ્યું તે અમારા કલ્યાણ માટે જ કહ્યુ છે. એમના જીવનની કારવાઈ હું સમ્યક્ પ્રકારે જાણું છું, એ જે કાંઇ કહે, દર્શાવે તે સઘળુંય અમારા કલ્યાણ માટે જ હેાય. પૂર્વ ભવાની ઘણી ઘણી કરણીએ આદરૂપ છે પણ બધી તે નહિ જ. શું ભગવાન શ્રી મહાવીરદેવના આત્માએ પણુ પૂભવામાં નહિ કરવાનુ કહ્યુ “ છે ખરું? હા. પૂર્વભવમાં એ મહાપુરુષે નહિ કરવા જેવું પણ ઘણું કર્યું અને કરવા જેવું પણ ઘણું કર્યું. આ બધું જ સમજવા જેવુ છે.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org