________________
૯૨ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
રહી શકે. દુનિયા એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ, જ્યાં એ ત્રણ નહિ ત્યાં શાંતિ. આધિ એટલે મનની પીડા, વ્યાધિ એટલે શરીરની પીડા, એ બન્નેની માતા ઉપાધિ, તમારે આધિ, વ્યાધિ નથી જોઈતી પણ ઉપાધિ છેડવી નથી. આધિ, વ્યાધિ ન જોઈએ તે ઉપાધિ છેડે જ. ઉપાધિ છેાડવી જોઈએ એવું હુ બાલુ છું ક તમે ? બહાર એવુ જણાશે કે તમે પણ ‘ ઉપાધિ છેડવી જ જોઈ એ ' એમ જ ખેલે છે તે વધુ મૂંઝવણુ થશે. હજુ તા હું મેલુ છું તેમાં આટલી મૂઝવણુ છે તેા પછી તમે ખેલશે એમ જણાયે કેટલી વધુ મૂ ંઝવણુ થશે ? બહારના સંયોગાનુ ભાન; બહારના ઘાંઘાટના હેતુ શું છે એ જાણેા. એના હેતુ એ છે કે તમે સત્ય સમજી જાએ તે પેલી ચકચારના મૂળમાં સડા પેસે છે. એ વસ્તુ ધ્યાનમાં લાવવા આ વાત કરી. કેટલાક કહે છે કે સત્ય કહેવા અસત્યના ઉન્મૂલનની શી જરૂર છે ? પણ તમે વિચારે, જમીનમાં ખીજ કચારે વવાય ? બીજને ફારૂપ બનાવવા માટે જમીનને શુદ્ધ મનાવવા કેટલે! શ્રમ કરવા પડે? વૈદ પાતા પાસેની ઊંચી માત્રા પણ દરદીને કેટલા શુદ્ધ મનાવ્યા પછી આપે ? તેવી જ રીતે સત્યના કહેનારે કેઈ અસત્યાનું ઉન્મૂલન કરવું જોઈએ. અસત્યને અસત્ય તરીકે આળખવુ એ કાંઈ ના નથી, ભગવાને મિરચીના ભવમાં શ્રી ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લીધી, થાડા વખત પાળી, પછી ન પળવાથી વેશપલટા કર્યા. શાસ્ત્ર તરત લખ્યું, કે સંયમમાગ થી ‘પતિત’ થયા. પતિત થયા પછી પણુ ગુણુગાન તેા એનાં જ. માગ એ જ મતાવે. દરેક ધર્મના અથી ને કહે કે, ‘ધર્મ ત્યાં છે, અહી નથી. ત્યાં જાઓ. ' તેમની ઉપદેશક શક્તિના ચેાગે તેમની પાસે જે ચાન્ય જીવા આવ્યા તેને ઉપદેશ આપી ભગવાન પાસે અને ભગવાનના મુનિએ પાસે માકલ્યા. એ મહાત્માએ કેઈ ને મુક્તિના માર્ગે વાળ્યા. ઉપદેશમાં કમીના ન રાખતા. સામે આત્મા ધની માગણી કરે એટલે કહેતા કે ‘ધમ અહીં નહિ, ત્યાં છે. ’ ત્યાં સુધી શાસ્ત્ર કહ્યું કે મરિચી પડચો પડ્યો પણ નિહુ પડયા જેવા; પણ પડયો તે ખરા, એ છુપાવ્યું નહિ. શું આ નિંદા છે ? નહિ જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org