________________
સત્યની પ્રતિષ્ઠા ? અસત્યનું ઉન્મેલનઃ
[ ૯૧ તારકની આજ્ઞા શી છે એ વિગેરે તમારે શાંતિથી સાંભળવું પડશે અને સાંભળીને ખૂબ વિચારપૂર્વક સમજવું પડશે. આજે સાંભળવું અને સમજવું એ ઘણાને રુચતું નથી. અત્યાર સુધી હું બહાર હતો, એટલે મારે માટેની ગ૫ સાંભળી તમે જે કાંઈ માન્યું તે ક્ષન્તવ્ય, આજ આપણે રૂબરૂ છીએ. મારા અક્ષર તમારા કાનમાં સીધા પેસે તેમ હું બેલું છું. મુંબઈના ચોગાનમાં શું બને છે તે પણ તમ સગી આંખે જુએ છે, મૂળ સ્વરૂપને ખપ હોય તો આવતાં વિપ્ન સામે એટલા બધા શાનત બને કે એ બધાં મોજાં તમાને શાંતિના પહાડ પર અથડાઈ પાછો પડે. હું કહું છું કે તમે મારે નહિ પણ શાસનના રાગી બને. શાસનને રાગી તે છે કે જે સાચી સાધુતાનો પૂજારી હોય. માટે આવેશમાં આવી ન ઉત્પાત ન મચાવતા. અજ્ઞાનીઓના ભવિષ્યને આપણે ખેટું પાડવું છે. આ તે શાસન છે કે જે શાસનમાં નવાણું કોડ નૈયાના માલિકે એ પણ એક વાર દેશના સાંભળી કે તરત તે છેડી સાધુપણું અંગીકાર કર્યું. છ ખંડના અધિપતિ ચક્રવર્તીએ પણ તે ત્રદ્ધિ સિદ્ધિ મૂકી ચાલી નીકળ્યા. ચકવર્તી એ પણ જે દેશનાથી સર્વસ્વ છેડી ચાલી નીકળે એ દેશના કેવીક હશે ? ચક્રવતી ચક્રવતીપણું ભેગવે ત્યાં સુધી એનું ચકવર્તી પણું અજબ હોય છે. તેઓનું પુણ્ય એવું હોય છે કે જેના વેગે તેઓ એક રીતે નિરંકુશપણે તે ભેગવી શકે છે. એવા સુખી અને પુણ્યવાન ચક્રવતીઓને પણ રાજઋદ્ધિ છેડાવી, ત્યાગમાર્ગે વાળનાર એ મહર્ષિઓની દેશના કેવીક હશે? એ દેશનામાં કયી તાકાત હશે ? એ વખતે પણ પાખંડીઓ હતા અને તે પાખંડને ફેલાવતા હતા છતાંય શાસન જયવંતુ વન્યું છે. સત્ય જણાવવું એ શું નિંદા કહેવાય?
ગમે તેવી આપત્તિમાં સાધ્યસ્થિતિથી ન ખસે તે સમજદાર, શ્રી જિનેશ્વરદેવના, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં વિચરતા નિથાનાં અને શ્રી જિનેશ્વરદેવે કહેલા ધમ ના સાચા અનુયાયી છે કે જે આ દુનિયાના ગમે તેવા સંગ્રામ સામ પિતાના ધ્યેયરૂપ સ્વરૂપમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org