________________
૮૮ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
ઉદયવાળાને. ધર્મ ન શુભના ઉદ્દય વખતે થાય, ન અશુભના ઉદય વખતે થાય, ત્યારે થાય કચારે ? શુભના ઉદયવાળા આદમી કહે છે કે હું મારી બધી સામગ્રીની વ્યવસ્થા કરી રહું નહિ; સાચવવામાંથી, પંપાળવામાંથી ટાઈમ મળે નહિ, ત્યાં સુધી ધમ કેવી રીતે કરી શકું ! અશુભના ઉદયવાળાની દશા પણ કાઈ જુદી જ જણાય છે કારણ કે એ વળી ધન અને ભાગની તૃષ્ણામાં જ મરી જાય છે. બેમાંથી એકે ઉયવાળાને ધ માટે ફુરસદ નથી, સત્યને જાણવાની ફુરસત્તુ નથી અને તત્ત્વ જાણુવાનીય ઇચ્છા નથી. એચે એમ માન્યું કે આની કાંઈ જરૂર જ ન હાય. એ બેયને પૂછીએ તેા એ તે કબૂલ કરે, કે જે કાંઈ મળ્યુ છે અગર જે કાંઈ મળવાનું છે તે બહુબહુ તે આ જિંદગી માટે જ કામનું, વચમાં પણ એ છટકી જાય, પ્પા મારીનેય જાય, પાઘડી લઈ નેય જાય, નાક કાપીનેય જાય તેા એની પશુ ના નહિ.' આટલું કબૂલ કરવા છતાં પણુ હૃદયથી તે આ વર્તમાન જિ’દેંગીને જ એક ઊંચામાં ઊંચું ધ્યેય માન્યુ છે. આ જિંદગી સિવાય બીજી જિંદગી છે, પામવી પડશે, ત્યાં પરિસ્થિતિ નવી ઊભી થશે એ ખ્યાલ ડેાય અને સાચી ચીવટ હેાય, (બનાવટી નહિ) તેા મૂ ંઝવણુ થયા વિના રહે નહિ. ત્યારે એમ મનાય કે કોઈ ને પરલેાકની ચિંતા જ જાણે નથી. તમને પરલેાકની ચિંતા નથી, એમ તમે માના છે ? નહિ, કારણ કે પરલેાકની ચિંતામાં તમે માને છે તા જરૂર. જો પલેાકની ચિંતામાં જરૂર માના છે તે આજની આ કારમી દશામાં કેમ નચિંત જેવા જણાએ છે ? આવી દશામાં નચિંતાઈ અને પરલેાકની ચિંતાની હયાતિ; એ ઉભયના મેળ કેમ મળે ? આજે આ બધાની વિચારણા કરવાની છે અને એ વિચારણા દ્વારા એક વાત બરાબર સમજી લેવી છે કે અનંતજ્ઞાની મહાપુરુષાએ પલેાકને અ ંગે આટલી બધી વિચારણા કાના માટે કરી ? પ્રાયઃ દુનિયાના સર્વાં જીવે સૌ સૌના કામમાં લીન છે, પણ કોઈ ને આ વસ્તુની દરકાર હાચ તેવું લાગતુ નથી. અન'ત જ્ઞાનીએ કહેલી આ વસ્તુની જરૂર શા માટે? જે માટે એ જરૂરી છે એ સમજી જવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org