________________
૮૪ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ ભક્તિ કરવાનાં પાત્રોને ઓળખે :
હવે શ્રી નયસારના ભવની વાતમાં આવે. શ્રી નયસાર અટવીમાં લાકડાં માટે ગયેલા છે, ગ્રીષ્મઋતુ છે. મધ્યાહૂનકાલ છે, ભોજન તૈયાર છે. એ વખતે એ પુણ્યવાનું શે વિચાર કરે છે? કોઈ અતિથિ આવે એને હું દઈને પછી જમું તે કૃતાર્થ થાઉં. આ ભાવના શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેલા શ્રાવકોના હૃદયમાં આવે, એ ભાવના હૈયામાં ટકે તે આજે એક પણ સાધમી દુઃખી, ભૂખે, જેવામાં આવે નહિ જમતાં પહેલાં જે આ અમલમાં મુકાય તે ધારેલી બધી ધારણું ફળે. શ્રાવકની ને સમ્યગદગ્નિી ભક્તિ કેવી રીતે થાય ? હાથ જોડીને, માથું નમાવીને, તારક માનીને પણ એના ઉપર મોટો ઉપકાર કરી દઉં છું” એમ માનીને નહિ, શ્રાવક એટલે આશ્રિત નથી, સેવક નથી,
કર નથી, દબાયેલે નથી પણ ભગવાન શ્રી મહાવીરદેવને માનનારે એ સાધમી ભાઈ છે. વિચારે તે સમજાય કે એની અવજ્ઞામાં ભગવાન શ્રી મહાવીરદેવની અવજ્ઞા છે અને એના અપમાનમાં ભગવાન શ્રી મહાવીરદેવનું અપમાન છે. આજે જાણે છે કે શેઠના કૂતરાનેય
કરથી મરાય નહિ, એટલું જ નહિ પણ ખળામાં બેસાડી રમાડે પડે, પણ એ કૂતર કે નીમકહલાલ. માલિકના મકાનના રક્ષણ માટે પ્રાણું છે. તે પછી શ્રાવકે પિતાના માલિક શ્રીજિનેશ્વરદેવને ભક્તની એટલે કે પિતાના સાધમીની ભક્તિ કેમ ન કરવી જોઈએ ? પણ તે સાધમી કોણ ? ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા ખાતર મરવા પણ તૈયાર થાય છે. કદાચ તેટલું સત્ત્વ ન હોય તે પણ કલ્યાણ તે તે આજ્ઞાના પાલનમાં જ માને પણ એમ તે ન જ કહે કે “આજ્ઞા આઘે મૂકો, પણ અમારું પાલન કરે.” શ્રાવકોએ પિતાનાં સંતાનમાં, બંધુઓમાં કયા વિચારે કેળવવા? ત્યાં કયી જાતિના સંસ્કારે હોય? શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, અને શ્રી જિનાગમમાં ફરમાવેલી વાતે પ્રત્યે અસદ્ભાવ જાગે તે એ શ્રાવક ખરે? નહિ જ. એક શ્રાવક રાત્રે જમતે હેય. પાસે આવીને કહે કે ભાઈ “શ્રાવક થઈ રાત્રે જમાય?” આ પ્રશ્નના ઉત્તરમાં એ જમનારે શું કહે એ સાચે શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org