________________
પ્રભુની આજ્ઞામાં સ્થિર બના
[ 23
ભયંકર હાનિકર્તા છે. આથી દયા આવે છે અને એના ચેગે એસ કહીએ છીએ કે ઉત્તમાત્તમ સામગ્રીવાળા આ માનવભવને પામીને પ્રભુની આજ્ઞા વિચારો તમારાથી સ*વિરતિ ન પમાય તે તેની શ્રદ્ધા કેળવી દાતાર અનેા, શીલવંત ખના, તપસ્વી અનેા અને ઉત્તમ વિચારક અનેા. આ સિવાય સુખી બનાવવા માટે અમે તમને શુ ખતાવીએ ? કેટલા કમાયા ? પેઢી કેવી ચાલે છે ? છેકરાંઠ્યાં કેવાં છે ? આ મધુ પૂછવું એ કામ અમારું છે ? નહિ જ, માટે જો તમારે જૈન તરીકે જીવવુ હાય, સુખી થવુ હોય તે સાધુને સાધુ તરીકે જીવવા ઘો. અમને અમારી જગ્યાએ જ રહેવા દ્યો. અમને એમ ન કહેશેા કે અમારાં પેટ ભરવા આપ કાઈક કરો.
6
સભામાંથી પ્રશ્ન ઃ · રોટલા આપવા પડે તે આપવા તેા ન જ આપવા એમ આપે કહેલું ?
“ હા ! કહેલું ને હજીએ કહુ છુ, પણ કોને ? ધર્મના વિ ીને. ધમી ને હાથ જોડા-અધમીની દયા ખાઓ અને ધર્મના વિધીને કહેા કે આઘા જાએ. ' વ્યવહારમાં પણ એમ જ છેને? તમને મસા-પાંચસે આપનારને હાથ જોડી છે, સલામે ભરે છે. દીનહીનને ટુકડા આપા છે પણ લૂંટવા આવનારને શુ કહે છે આઘા રહે, નહિ તેા ટેલિફોન કરી પોલીસને-કોન્સ્ટેબલને બોલાવવા પડશે. એ જ રીતિએ ધર્મના લૂટારાને આપણે શુ કહીએ ? એવુ જ કહીએ કે જે સાંભળી ધ`ને લૂટવાની તેની હામ જ ન ચાલે. આથી જ કહેવુ' પડે છે કે ધમીની ભક્તિ કરો, અધમીની દયા ખાઓ અને પૂછવુ પડે છે કે વાધીઓને કદી ટુકડા આપશેા તે પણ કહેશે શું ? આપણે જેને માનીએ, જેને પૂજીએ, જેને તારક માનીએ તેના વિરાધી પ્રત્યે ક્યી ભાવના હાય ? બેશક ! એનું કદીયે મૂરુ ન ઇચ્છાય પણ તેની ભેળાએ ન ભળાય, કારણ કે તેમ થવાથી ધર્મોના નાશકે! પુષ્ટ અને અને એના પરિણમે વિશ્વતારક ધમ ને ક્ષતિ પહેોંચાડવાથી અનેક ભવ્યાત્માઓનુ` આત્મહિત હણાય.
Jain Education International
પણ આટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org