________________
પ્રભુની આજ્ઞામાં સ્થિર અને
[ ૭૯
સભામાંથી પ્રશ્ન : શિષ્ય ગુરુને વિનવે સુધારવા કહે ખરો કે ? જરૂર વિનતિ કરે. પગમાં પડે. હાથ જોડીને કહે કે તારક ! આમ ન થાય. આમ કરવામાં પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞા નથી. પણ પેલા ગુરુ એવા હઠીલા હાય ને કહે કે ચલ, ચલ, વે. તું તારું સંભાળ, મારી વાતમાં વચ્ચે ન આવ.' તા શિષ્ય પણ એ જ ક્ષણે કહી દે કે સાહેબ ! આપ હવે ગમે તેવા સારા હા તા પણ અમારા કામના તેા નહિ જ.
સચ્છિષ્ટ આત્મા જેમ સુદેવને, સુગુરુને અને સુધને જ માને તેમ માતાપિતાદિને પણ તેવા હાય તાય માને. ‘સુ’ એટલે સારુ ‘ કુ ' એટલે ખરાબ. " સુ 'ના ગ્રાહક સભ્યદૃષ્ટિ. કુ'ના ગ્રાહક મિથ્યાદષ્ટિ · સુ 'ના નિર્દેક એ મહાપાપી. સારા દેવ, સારા ગુરુ, સારા ધર્મ, સારા બાપ, સારી મા, સારા મિત્ર અને સારા સ્નેહીને માને એ સમ્યગ્દષ્ટિ, ખાટાને માને એ મિથ્યાદષ્ટિ. સાચાની, સારાની સામે આંખેા કાઢે તે વિરોધી. દેવગુરુધ એ ‘સુ ' જોવા ને માખાપ જેવા હેાય તેવા ચાલે એમ ? એ વાત શ્રી જિનશાસનમાં ન ચાલે. અર્થના અન ન કરો :
કેટલાક મહાર જઈ ને કહેશે કે મહારાજે માતાપિતાની આજ્ઞા માનવાની ના પાડી, કારણ કે આજે અના અનથ કરનારાઓની ખાટ નથી. મે એક વાર એક સ્થળે કહ્યું કે · જે લેાકેાને જૈનશાસનમાં રહેવા છતાં શ્રી મહાવીરદેવની આજ્ઞા ન રુચે, માનવી ન પાલવે તેણે જાહેર કરવું કે હું શ્રી જૈનશાસનમાં રહેવા માગતા નથી; એટલે તેણે રાજીનામુ આપવુ જોઇ એ. કારણ કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ભગવાન શ્રી મહાવીરદેવે સ્થાપેલા સંઘનાં અંગે, પણ એ અંગે! કાં સુધી ? આજ્ઞામાં રહે ત્યાં સુધી. મકાનના ચાર થાંભલા એ થાંભલા કચારે? ચાર ખૂણા ટકાવે તે. એમાંના કોઈ થાંભલા ખસીને આદ્યા જાય તે એ થાંભલેા ઘરના કે બહારના ? જતાં પહેલાં એ કહે તા સારા કે વગર કહે પડે તે સારે ? એક પેાલા થાય તેા પેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org