________________
૪૬ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
માટે કેટલે અભ્યાસ કર્યો અને ધર્મની પરીક્ષા માટે કેટલે અભ્યાસ કર્યો? “જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ અને મોક્ષ, આ તને જાણવા કેટલું કર્યું? નિશાળે જ્યારે શીખવા જાઓ ત્યારે માસ્તર કહે એકડો આમ ઘૂંટાય ત્યારે તમે ના કહે? તમારે ફાવે તેમ ઘૂંટ અગર એને બગડે કહે? નહિ જ. એમ કહે તે થપ્પડ મારે. રેટલા માટેની છેડીઘણી વિદ્યા માટે આટલી બધી નિયમિતતા અને આજ્ઞાંકિતપણું? ત્યાં તમારી મરજી મુજબ વર્તે તે તમને રજા આપે, દંડ કરે, ડીસમીસ કરે અને એ શેરે મારે કે બીજી નિશાળે ક્યાંય પણ દાખલ પણ ન કરે. અને એ મુજબ વર્તન વાથી આજે બન્યા કેવા? માસ્તરને પણ ભણાવે તેવા. અહીં આગમન વાતેમાં આંખ કાઢી પૂછે, “બસ, આને ઉત્તર આપે.” ગુરુ કહે કે
ભાગ્યશાળી ! ધીમા પડે, જરા ઠંડા પડે. લે, આ વાંચી જાવ.” પણ તે કહે કે “ના એ બધું કાંઈ નહિ. અમે મહાવિચક્ષણ છીએ.” વકીલાત આદિના અભ્યાસને બળે કરેલા તકે ક્યાં સુધી ? વસ્તુને સાચા સ્વરૂપે સમજવાની વૃત્તિ વિના કરેલા તરંગી તકે તે
તર્યો છે. સ્વતંત્રવાદના જમાનામાં વિહરતા બુદ્ધિના નિધાને કેમ વિચારતા નથી કે અમે ક્યાં સ્વતંત્ર છીએ? ઘરમાં, કુટુંબમાં, બજા૨માં, રાજ્યમાં, શેઠને ત્યાં – કઈ પણ સ્થળે તમે સ્વતંત્ર છે? નહિ જો તમને ઈચ્છા શેની થાય છે? સલામ લેવાની કે ભરવાની ? બેસવાની કે ત્યાં બેસનાર પાસે ઊભા રહેવાની? છતાં કરવું શું પડે છે? તમારી આ સ્વતંત્રતા ચાલે ક્યાં ? માત્ર આગમ પાસે. આગમ એ હમ્બક ?
અમે એને નહીં માનવાના – મરજીમાં આવે એટલું માનીએ, બાકીનું ફેંકી દઈએ.” આવું બધું અહીં જ બોલવાના એમ ને? તમારે મન દેવ, ગુરુ અને ધર્મ એ બધા બિચારા, એમને ? રંગ છે બહાદુરે તમને ! તમે બધા દેવ, ગુરુ, ધર્મને માટે અરજી આવે તેમ - ફાવે - તેમ બોલે, લ, વ, તેની ચિંતા જ નહિ, એમ? આહા ! આ કેટલી તમારી ભયંકર દશા છે ! તમે દેવ, ગુરુ અને શાસનું જેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org