________________
૫૮ ]
જીવન સાફલ્ય દર્શન-૧
કબૂલ રાખીએ તે તેા જુલમ જ થઈ જાય. કોઈ ઉપકારી ખાપ પેાતાના પુત્રને આજ્ઞા કરે કે ‘તું ચારી કર ’તા ‘ પુત્રે ચારી કરવી ? ’ આજ્ઞા સારી છે કે ખાટી એ જોવી કે નહિ ?
સભામાંથી અવાજ થયા કે જરૂર જોવી. અયેાગ્ય આજ્ઞા તે · મનાય જ કેમ?
4
હવે કહેા કે મા-બાપ તે કે જે દીકરાને ખાટી આજ્ઞા કરે જ હિ. ચાલે આગળ. શ્રી શાલિભદ્રજીની માતા કહે છે કે સેાળના ૩૨ ટુકડા કરો ને પછી મને આપેા,' પેલા વેપારી વિચાર કરે છે કે ટુકડા તા કરીએ પણ ૧૬ની કિ ંમત કયાં ? જરા શ ંકિત થયા. શેઠાણી સમજી ગયાં, નાકરને ઝટ હુકમ કર્યાં. થેલીએ આગળ ધરી. ટુકડા થઈ ગયા. માતાએ પેાતાની ખત્રીસે પુત્રવધૂઓને એક એક ટુકડા અપણુ કર્યાં અને તેણીએ સ્નાન કરી કરી તે ટુકડા દ્વારા શરીરને સાફ કરી તે ટુકડા ખાળમાં ફેંકી દીધા. આ તરફ રાણીને ખખર મળ્યા કે મહારાજાએ એક પણ રત્નકખળ ખરીદ કરી નહિ. રાણીએ આગ્રહ કર્યો કે એક રત્નક ખળ તે રાજ્યના ભંડારમાં હાવી જોઈ એ. રાજાએ વેપારી પાસે માણસને મૂલ્ય આપી મેાકલ્યા. વેપારીઓએ મહુમાનપૂર્વક બધી હકીકત કહી. રાજા વિસ્મય પામ્યા અને વિચાર્યું કે કેવા શ્રીમત હશે ? સવા લાખ આપી એક રત્નક બલ શાલિભદ્રને ત્યાંથી મંગાવવા રાજાએ માણુસ મેકલ્યા. માતા બહુમાનપૂર્વક ઉત્તર આપે છે કે ‘ભાઈ, મહારાજાને એમ કહેજે કે રત્નક ખલ તે શુ? મધુ એ આપનુ જ છે. અમે પણ બધાં આપનાં છીએ. રત્નકખલ હાય તે પશુ કિ ંમત લઇ ને આપવાની ન હાય. પશુ લાચાર કે સેાળેના ટુકડા થઈ ગયા અને તે ખાળમાં ફેંકાઈ ગયા. જૂની ઘણી છે પણ સેવકાએ આઢેલી હેાવાથી સ્વામીને ન આપી શકાય.' રાજા અને પ્રજા એ ઉભયનુ માનસ જોયું ? શ્રી શ્રેણિક મહારાજાના કાને નાકરે ઉપરની વાત નાખી. રાજા વિચારે છે આ તે કેવા શ્રીમાન્ ! એની સાહ્યખી કેટલી હાવી જોઈએ ? જરૂર મારે એને એક વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org