________________
૬૪ ]
જીવન સાફલ્ય દર્શન-૧
'
સાધુ તમને સાહ્યખીમાં ચાંટી જવાનું કહે કે તેમાંથી ઉખડી જવાનુ કહે ? સાચાના અમલ મેડા થાય એની પરવા નહિ પણ સાચાને સાચું માન્યા વિના છૂટકો નથી. એ માન્યા વિના રહી ગયા તે ભયંકર મૂર્ખાઈ કરી ગણાશે, સાચાને સ્વીકારતાં શીખા, એ સ્વીકાર્યા વિના શ્રેય નથી. શ્રી અનાથી મુનિ કહે છે કે · રાજન! મારા માથે પણ તારા જેવા માપ હતા, દેવાંગના જેવી સ્ત્રી હતી, કુટુંબકબીલાના પાર ન હતા, ઋદ્ધિસિદ્ધિના તાટા ન હતા.' આ સાંભળી મહારાજા શ્રી શ્રેણિક ચમકથા ! એમનુ માનસ પલટાય છે. અનાથી મુનિ કહે છે કે ‘રાજન્ ! હું એક વાર બીમાર પડ્યો, મને દાવર થયા, જેમ જેમ ઉપચાર થતા ગયા તેમ તેમ વ્યાધિ વધવા માંડી. વૈદ્યો, હકીમા મારી સેવામાં ચેાવીસે કલાક નાડી પકડી બેસી રહેતા. વખતાવખત દવાના પ્રયાગેા બદલાતા. આંખેા ફાડી બધા સામે જોઈ રહેતા હતા. વૈદ્યો અને હકીમા નિરાશ થયા. માતા, પિતા, સ્ત્રી, આઘે આઘે આંખમાંથી આંસુ સારતાં ઉભાં રહ્યાં. મેં ઘણીયે સહાય માગી, જોયુ કે આ એકેમાં મારું દુ:ખ દૂર કરવાની તાકાત નથી, ત્યારે મે નિષ્ણુય કર્યાં કે આજ સુધી હું જે માનતા હતા કે આ બધા મારા રક્ષક છે, પણ એ ભ્રમણા હતી. હવે તે આ વ્યાધિ શમે તે સાચા રક્ષકના શરણે જાઉં ને આ બધુ છે.ડુ. આમ વિચારતાં વ્યાધિ શમ્યા, તે પછી હે રાજન્ ! હું. ઊંચો અને મધું મૂકીને નાથને શરણે આવ્યો. નાથવાન્ બન્યા. અત્યાર સુધી અનાથ હતા એમ જગતને જણાવવા મેં અનાથી નામ રાખ્યુ છે. તારે પણ નાથવાન બનવું હાય તે એ નાથને શરણે જા. આ સાંભળીને રાજા મેલ્યા કે ‘ મહાત્મન્ ! ભૂલ્યા-ક્ષમાં કરા ! મેં બહુ આશાતના કરી. મેં તમારા ત્યાગ ન આળખ્યું. તમે તર્યા અને મને તારે. ’
પણ
,
ખાડામાં ગબડતા ખર્ચા :
આજે તે સાચુ' સાંભળવાની પણ શક્તિ રહી નથી. સાચું હૃદયમાં સ્થાપવા તમે તૈયાર નથી. તમે રાખ્યુ છે તે છેડવા જેવું સાંભળતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org