________________
ધર્મના ઉપાસક કાણું બની શકે ?
[ Fe
તેના કરતાં કાઢવી શી ખેાટી ! સવારે કુટુ'અને ભેળુ કર્યુ. અધાએ નિ ય કર્યાં કે દસ દિવસમાં સાતે ક્ષેત્રમાં લક્ષ્મીના વ્યય કરી નાખવેા. દસમા દિવસની રાત્રે માત્ર મકાન જ, અગિયારમે દિવસે એ પણ નહિ. આપણે બધા શ્રી જિનચરણે. દસ દિવસમાં એ શ્રીમાને એમ જ કર્યુ.. છેલ્લી રાત્રે લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવી આવી. જગાડીને કહે છે કે શેઠ ! પુણ્યોદય વધી ગયા, હવે નહિ જાઉ. ' શેઠ કહે છે કે ‘ન જોઈએ.’ દેવી કહે છે ‘ જાઉં નહિં ' શેઠ કહે છે કે તું આવે તે પણ હું રાખું' નહિ, ' એ અભિગ્રહ છે અને એ શ્રીમાન્ આખી દુનિયાના પૂજ્ય બન્યા. આનું નામ શ્રીમાન્.
*
*
'
શ્રી જૈનશાસનમાં રક્ત શ્રીમંત આવા હેાય, ત્યારે જે ધમ ગુરુ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમ ંદિર અને શ્રી જિનાગમની સેવામાં જ પેાતાનુ શ્રેય માની રહેલ છે તે એમ માને કે તમારા વડે અમે ? ખરેખર એ માનનાર, ધર્મગુરુ થવાને લાયક નથી. ભાગ્યવાન ! સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા; એ ચારની સેવામાં એ જોવાનુ કે તેના હૈયામાં શ્રી જિનમૂતિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ આ ત્રણુ છે કે નહિ ? એ ત્રણ જેના હૈયામાં ન હેાય એ સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાપણાને માટે નાલાયક છે. એ ત્રણના વિરોધી એ દુનિયાના વિરોધી અને એથી એ દુનિયામાં રાગાદિને દાવાનળ સળગાવનારા. જેના હૈયામાં એ ત્રણ નહિ તે ન સાધુ, ન સાધ્વી, ન શ્રાવક કે ન શ્રાવિકા. તમે ને અમે એ ત્રણના હૃદયપૂર્વક બનેલા ગુલામ. એ ત્રણના ખડનમાં આત્માનું ખંડન. આ બધું ગાખા – ભણા, આળકોને ભણાવા. એની પાઠશાળાએ કાઢો. સમગ્ર જૈનકુળના ખાળકાના હૃદયમાં એ ભરો કે બાળક આવા સંસ્કારની મૂર્તિ બને, એ સ'સ્કારમાં આતપ્રેત બને. જ્યાં એ ત્રણ નહિ ત્યાં જ્ઞાન એ જ્ઞાન નહિ અને વિદ્યા એ વિદ્યા નહિ. ઘરની મિલકતને ઉડાવી દેનાર દીકરાને ઘરમાંથી બહાર કાઢી મૂકીનેટિસ દ્વારા ઉઠાવગીર તરીકે જાહેર કરનાર માપ, પેાતાના દીકરા જો પ્રભુના શાસનમાં વિરોધી અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org