________________
સત્ય-અસત્યને વિવેક
[ ૪૯
એવી રીતે આરાધા, ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાનુસાર એવી રીતિએ વાં કે ભવિષ્યમાં તમારા આત્મા અનંત સુખને પામે. આ સમયે જ્ઞાનીઓએ કહેલા ધર્માંના રહસ્યને સમજી રાજ એક સાધી ને જમાડયા સિવાય જમું નહિ, એવી પ્રતિજ્ઞા તમે બધા કરેા તે એક પણ સાધમી દુઃખી રહે ખરા ?
સભામાંથી પ્રશ્ન ઃ એવા વિચાર શાના ચેગે આવે ?
-
જવાબ : એ વિચાર પુણ્યાનુબન્ધી પુણ્યદયે પણ આવે, ગુરુના સસથી – ઉપદેશથી પણ આવે અને લઘુકમી પણાથી પણ આવે એમ અનેક રીતિએ આવે; પણ લાવવાની ઇચ્છા જોઈએ. શ્રી નયસાર લઘુકમી હતા, માટે તેઓને ભયંકર અટવીમાં ભૂખની અવસ્થામાં પણ અતિથિને ઈને જમવાના સદ્વિચાર આણ્યે. ચૈાગ્ય આત્માને શાસ્ત્રાનુસારી સદ્ગુરુએના ઉપદેશથી પણ એ ભાવના આવે, પણ એ ભાવનાના અમલ માટે કૃપણુતાને છોડવી પડશે. હીરા, પન્ના, થેલી, ઘર, બજાર, પિરવાર, આ બધાની લીનતામાં તમને સાધમી સાંભરે ત્યાંથી ? યાદ રાખેા, સાધમી દયાપાત્ર નથી પણ પૂજ્ય છે. એને ગરીબડા ન માતા, એનું અપમાન ન કરો, અને હાથ જોડા, એનાં ચરણા ધાઈ પાણી પીઓ. એને દીનહીન માની એની આશાતના કરશેા નહિ એને ભેટ, છાતી સાથે લગાવા અને કહેા કે, ભાઈ! તારા સુખે અમે સુખી અને તારા દુઃખે અમે દુઃખી, અનેક પ્રકારના માજશેખમાં થતા લક્ષ્મીયને સંકોચી સાધમીની ભક્તિ કરે, પણ ઉપેક્ષા ન કરો. સાધી ની ઉપેક્ષા એ ભગવાન શ્રી મહાવીરદેવની ઉપેક્ષા છે. સાધસીને તિરસ્કાર એ એક રીતે ભગવાન શ્રી મહાવીરદેવતા તિરસ્કાર છે, અને સાધીની સેવાના ત્યાગ એ એક રીતે ભગવાન શ્રી મહાવીરદેવની સેવાને ત્યાગ છે. તમારા સાધી બન્ધુને તમે હૈયાને હાર બનાવા. તમારો તારક મનાવા, સાધમીતે તમારે કહે. વાનું કે તું અને હું સાચા ભાઈ! તારા ને મારા પિતા એક ભગવાન શ્રી મહાવીરદેવ ! આપણા બન્નેનું સાધ્ય એક મુક્તિ અને તેની સાધના
જી. સા. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org