________________
સત્ય-અસત્યને વિવેક
પ૧ |
સિગારેટના ધુમાડા સાથે કાઢે છે. જ્યાં ભક્ષ્યાભઢ્યને વિવેક નથી અને
જ્યાં કશે જ નિયમ નથી એવી હોટલમાં તમને ખાણું પીણું ગમે છે કેમ? ચાર મિત્રો હટલમાં ચાહપણું પીતા હેય ને પાંચમે આવી એમ કહે કે, અહીં શું બેઠા છે, ચાલે જરા ઉપાશ્રયે. ત્યારે પેલા ચાર કહેશે કે, ત્યાં કાંઈ નથી. એ વખતે પેલે પાંચમે જે મજબૂત હેય તે કહે કે, આપણા કુળને, જાતિને, ધર્મના નિયમોને અગ્ય એવા ચાહપણું આદિ આ સ્થલે, આ સમયે, રાત્રે, લેતાં તમને શરમ નથી આવતી? તમારે ફાવે તેમ કરે, હું તે નહિ લઉં; તે જરૂર પેલા ચારના હૃદયમાં પણ ભાંજગડ ચાલશે. પણ આ તે પાંચમેયે પિલ. પેલા ચારને સમજાવી ન શકે, ઉપાશ્રયે લાવી ન શકે, પણ પિતે પિતાનું ટકાવે તે એ ઠીક, પણ એ તે વિચારે કે, હું ના કહીશ તે મને ભગતડે કહેશે, હું અતડે પડીશ, એટલે એ પણ એમાં ભળે. બાકી ખાતરીથી કહું છું કે એ પિલે ન હોય તે જરૂર પિલા ચારને એની પાછળ ઘસડાવું પડે અને કદાચ ઘસડાય નહિ તે પણ જે એક અસર થવી શકાય છે તે તે થાય જ. એવી જ રીતે બજારમાં ડા ધમીઓ મજબૂત હેય તે પણ અનેકને આકર્ષી શકે. પચીસ માણસના ઘરમાં એક ધમી હેય તે બધાને ઠેકાણે લાવી શકે. અંધમી ના ઘોંઘાટથી ધમીએ કદી પણ ગભરાવું નહિ. અધમી ની સામે મજબૂત અને વિરોધી સામે સ્થિર બનશે તે જરૂર તમે શેલેશો. પથરાના ઢગલામાં એક પણ હીરે ઝળકે છે. શ્રીમંતની તથા કંગાલની તમામની આંખો ત્યાં ખેંચાય છે. જેમ પથરા ભેગે પહેલે હીરે પણ પોતાની જાતને પ્રકાશિત રાખી શકે છે, તેમ અધમી સાથે રહેવાને પ્રસંગ આવે અને પિતાની જાતને જેવી ને તેવી રાખી શકે તે તમે સાચા જૈન. તેવામાં ભળી જાઓ એટલુ જ નહિ પણ પિતાની જાતને, સાથે સાથે પોતાના ગુરુઓને અને આગને નિંદવાના કામમાં સહાયક બની જાઓ તે બાહોશ નહિ પણ બેહોશ, ડાહ્યા નહિ પણ દીવાના જ ગણાઓ, એ તદ્દન શંકા વિનાની વાત છે. આ વાત ધ્યાનમાં લઈ શાણું બને અને જીવનને સફળ કરવા માટે સજજ થાઓ એ જ એક અભિલાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org