________________
પરલેાકની ચિ ંતા
[ ૩૭
ચાંકાવવા, નહિ કે કેાઈ ખીજા હેતુથી. જહાજને ન પકડે અને સમુદ્ર જોર કરે તેા ડૂબે, શિલાને પકડી એટલે તે શિલા જ નીચે લઈ જાય. એ અજ્ઞાનીની અપેક્ષાએ તમે જ્ઞાની, તેથી તમે તેને “મૂખના સરદાર ” એવુ સંબેધન આપ્યું. તમારા કરતાં મહાજ્ઞાનીએ તમને એવા જ જુએ તેા તે દ્વેષથી તેા નહિ જ ને? નહિં જ, છતાંય ખરી વાત એ છે કે આજે બુદ્ધિમાં ભેદ થઈ ગયા છે, એથી જ સાચી શીખામણને લાયક આજે તમે નથી રહ્યા. ભૂલ કાઢનારને ઉપકારી માનવાને બદલે દુશ્મન માનવાને ટેવાઈ ગયા છે. પણ ભૂલ કાઢનારને નમવાના ભાવ નિહ આવે ત્યાં સુધી આ સંસાર તરી નહિ શકાય. તેવા ઉત્તમ ભાવ વિના આ જગતમાં કોઈ તયું નથી, તરતું નથી અને તરશે પણ નહિ. જ્ઞાનીએએ જે મા તરવાના ખતાન્યા છે તે જાણે ડૂબાડનાર ન હાય ! આવી તમારી શંકા નાબૂદ થઈ નથી ત્યાં સુધી તમારા આત્મા અનતજ્ઞાની પ્રત્યે ઝૂકવાના નથી અને જયાં સુધી એ તારક આત્માએ પ્રત્યે, તમારા આત્મા નિલ બુદ્ધિથી ઝૂકે નહિ, ત્યાં સુધી સાચા વાસ્તવિક લાભ પણ થાય નહિ, ધનાજીએ શ્રી શાલિભદ્રજીને કાયર કહ્યા તેથી શુ શ્રી શાલિભદ્રજીને રીસ ચઢી ? ના. કારણ કે તે શીખામણ સાંભળવાના રસી હતા. ઇંદ્રભૂતિ જેવા અભિમાનથી આવ્યા તે તેવા જ અભિમાનથી પાછા ગયા હાત તેા લાભ થતે ? નહિ જ. પણ ગુણુના અથીને જ્યાં ગુણના ઉપકારની સંભાવના હૈાય ત્યાં શિર ઝુકાવતાં વાર લાગે નહિ; માટે તમે લેાકેા પણ અભિમાની આદિ ના તે પણ એવા અનેા કે જેથી ગુણુના અથી પણાને આઘાત ન પહોંચે અને પેાતાની ખામી પર તિરસ્કાર છૂટે. એમ થવાથી આત્મા જરૂર યોગ્ય અને અયોગ્યના ભેદને સમજવા અને અયાગ્યને તજી ચેાગ્યને સ્વીકારવા સજ્જ થશે. ચેાગ્ય ને અાગ્ય વચ્ચેના ફેર સમજીને અયેાગ્યને ખસેડી ચેાગ્યને વળગવાની ભાવના નહિ જાગે ત્યાં સુધી શ્રેય થશે નહિ, માટે જ એ સ્થિતિ કેળવવાની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org