________________
૪૨ |
જીવન-સાફલ્ય દર્શન-૧
શ્રી મહાવીરદેવ, કે જેમના શાસનમાં આપણે બધા છીએ. એમની પાસે, એમની ગેરહાજરીમાં એમના પ્રતિનિધિ સમા, એમની આજ્ઞામાં જ રહેનારા અને એમની આજ્ઞાના જ પ્રચારક પૂજ્ય આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ પાસે શું માગીએ ? એ માટે એમને આપણે ઓળખવા જ પડશે. ઓળખ્યા વિના સેવા વાસ્તવિક રીતે ફળે નહુિ. ભગવાન શ્રી મહાવીરદેવ કેવા ? એ આપણી સ્વાથી પૂજા, ભક્તિથી સતાષ પામી, આપી દે એવા દેવ નથી. એ વીતરાગ દેવ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થતા નથી, અને દુશ્મનેાની નિંદાથી નારાજ થતા નથી, માટે જ આપણે એમને વીતરાગ માનીએ છીએ. એમના સ્વરૂપને પીછાણાય તેા જ સાચા લાભ મળે, નહિ તેા કરેલી કારવાઈ વાસ્તવિક રીતે ફળે નહિ. શ્રી વીતરાગદેવ એ એક અરીસા છે. એમના દર્શનથી આપણા દોષોનુ ભાન થાય છે. ભાન થયા પછી દ્વેષો તજવાની પ્રવૃત્તિ કરીએ તા જ એમની સેવા ફળે, નહિ તેા નામની સેવા. તમે ભગવાન શ્રી મહાવીરદેવને કેવી રીતે ઓળખા છે ? શુ તે શ્રી સિદ્ધા રાજાના પુત્ર હતા, શ્રી નવિનના ભાઈ હતા, અપાર રિદ્ધિસિદ્ધિના સ્વામી હતા એટલા જ માટે પૂજો છે કે તે શ્રી અરિહંંત હતા માટે પૂજો છે ? લેાકેાને તમે કહેા છે કે અમારા દેવ વીતરાગ અને ગુરુ નિગ્રંથ. વા, વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તમને આપે શું ? દેવ પણ મૂકીને નીકળેલા અને ગુરુ પણ મુકીને નીકળેલા. ભગવાન શ્રીમહાવીરદેવને પણ ઘર નહિ અને એમની આજ્ઞામાં વિચરતા સાધુએને પણ ઘર નહિ. જે વસ્તુ એ મહાપુરુષાએ તજી, ત્યાજ્ય તરીકે જાહેર કરી, તેમની પાસે તે જ વસ્તુની માગણી કરવી એ બુદ્ધિમત્તા કે મૂર્ખતા ? કોઈ પાસે વાત કરશે તે ચે તે તમારી મશ્કરી કરશે; પણ તમે અકામની લાલસામાં એટલા બધા ચકચૂર બન્યા છે કે સાચી વસ્તુ વિચારવા
તમારી પાસે હૃદય નથી, શક્તિ નથી. કામ વગર તે ચાલે ? એની કહ્યા વિના છૂટકો નથી. જો
Jain Education International
વળી ના આ પદાર્થાં
"
કેટલાકો કહે છે કે ' અથ કહે છે. ' પણ વસ્તુસ્થિતિ તમે નહિ મૂકો તા આખરે
For Private & Personal Use Only
www.jainelibrary.org