________________
૩૨ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
એ દસને સેવે છે સેવવાની હા પાડી
એવે સમયે અમને ખેલતાં આવડે છતાં મૂંગા રહીએ તેા અમારા જેવા ભગવાન શ્રી મહાવીરદેવના નીમકઠુરામ સેવક કાઈ નહિ, એક આદમી વ્યસની છે. ૫૦ વ્યસના સેવે છે. અમે કહીએ વ્યસના ભૂંડાં છે, છેડી દેવાં સારાં છે; કારણ કે આત્માને બગાડનાર છે. તે કહે કે આજથી ૪૦ને છેડુ છું, પણ દશ નહિ છૂટે માટે મને ૪૦નાં પચ્ચક્ખાણુ આપે।. હવે દશમાંથી નવ સેવે તેથી પ્રતિજ્ઞા કાંઈ તૂટવાની છે ? નહિ. પણુ ચાલીશ છેડવાં તેમાંથી એક સેવે તે પ્રતિજ્ઞા ભાંગી કહેવાય. વળી એ દસ વ્યસનેાની છૂટ રાખનારા તે એમ કહીને સેવે કે મને આ દસ બ્યુસના છે,' તેા તે કેવા કહેવાય ? અજ્ઞાન. તે! હવે તમે કહો કે છ’કાયની હિંસાવાળી પ્રવૃત્તિ તમે જે કરી છે તે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞાથી ? કહેવું જ પડશે કે નહિ. તે હવે તમને કોઈ પૂછે કે હિંસા કેમ કરે છે ? તે શું કહેશે!? છેડવાની તાકાત નથી માટે, છૂપે તા મહાભાગ્ય, છેડાવનાર મહેાપકારી અને ન છૂટ તા અમે ભાગ્યહીન. આ સિવાય બીજું તેા નહિ જ કહેાને ? તમારાથી તેવી પ્રવૃત્તિના ત્યાગ ન ખની શકે તે! તે માટે તમે શતવ્યની કોટિમાં છે, પણ સત્યની સામે લાલ આંખ તે તમારાથી કેમ જ થાય ? શ્રાવકોએ પણ કરવા યાગ્યને કરણીય અને ન કરવા ચેાગ્યને અકરણીય તે માનવુ જ જોઈ એ. સવા વસા જોગી દયા કહી, એટલે બાકીના વસા પાળવાના નહિ એમ તે નથી જ ને ? તમે તેને પાળી ન શકે તે છતાં પણ તમારી પાળવાની ઇચ્છા તે ખરી જ ને ? ખરી જ, કારણ કે જો એ પાળવાની ઇચ્છા પણ ન હોય તે તે શ્રાવકશુ પણ ટકી શકે નહિ. આ બધી વાતાથી એ સ્પષ્ટ છે કે દીક્ષા એ શ્રી વીતરાગના શાસનતા પ્રધાન ધ્વાન છે. ‘તમે અગ્નિહુંતાણું 'માં પણ દીક્ષા છે કે નહિ ? પંચ પરમેષ્ઠિ દીક્ષાથી અન્યા કે દીક્ષા વિના ? બધા જ દીક્ષાવાળા. જો આ વાત ન માનતા હા તે ખુલાસા કરી કે કોઈ પણ સ્થળે ‘નમા ગિહત્થાણુ” એમ કેમ ન લખ્યું ? એ નથી લખ્યું એ પણ એ જ નિશ્ચિત કરે છે કે દીક્ષા એ જ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org