________________
સત્યના ઉપાસક બને
| [ ૨૯ વૈરાગ્ય. “વૈરાગ્ય આવે તે શું થાય? આ પ્રશ્નના ઉત્તરમાં સંસારના રસિયાઓ કહે છે કે “ખાવુંપીવું ન ભાવે, બંગલા ન ગમે અને ગાડી–ઘોડા ન રુચે. કારણ કે પેલે વૈરાગ્ય ઘડી ઘડી ચેતવે કે, આ નશ્વર છે. અમારે એ કેમ પાલવે?” આવાએ અમને કહે છે કે “તમારે લોકપકારી બનવું હેય, અમને રાગી બનાવવા હેય, તે મહેરબાની કરી પૂર્વાચાર્યોએ ભરેલે – ઠાંસીઠાંસીને ભરેલે વૈરાગ્ય કાઢી નાખે.” આ બધા માટે અમે એવું કરીએ તે અમારી “વાહવાહ” માટે અમે ભગવાન મહાવીરના માલનું લિલામ કરનારા થઈએ. માલિકની પેઢી પર બેસી માલિકના સુંદર માલનું છતે ભાવે લિલામ કોણ કરે? લિલામ એટલે શું? લિલામમાં રૂપિયાના માલને આને ઊપજે. લિલામ કેનું થાય? જે માલિકને ગોટાળે હોય તેનું. લિલામને માલ લેવા આવે તે કેવા ? લગભગ ભીખારી. હમણું લિલામ બહુ થાય છે. લિલામ ધમધોકાર ચાલે છે, એટલે આજના હૈયા વિનાના લિલામથી કારમી રીતિએ ટેવાઈ ગયા છે, એ કારણથી તેઓને લિલામ કરવાનો સ્વભાવ રૂઢ થયે છે : બાકી લિલાસ એટલે તે માલિકની પિલ. પિલમાં જ આનંદ માનનારાઓને સાંભળવું તે છે આ શાસ્ત્ર, પણ પેલી બૈરાગ્યની ખુશબે કાઢી નાખીને કચરાના અથીને બીજે ગમે જ શાનું? એ જ કારણે એવાઓ માટે નિર્વેદ ભયંકર. એવાઓને બેલવા માત્રના આસ્તિક્યમાં તે વધે નહીં, કારણ કે એમાં ક્યાં લેવું કે દેવું છે ! હમણું અહીં કાગળ મૂકે ને કહે કે ટીપ ભરે, લેવાદેવાના નથી.” તે ટીપ અબજોની થાય; પણ ભરવાની હોય તે? વાંધો આવે જ. એ જ રીતિએ સંસારના રસ આઓને સંસાર કારાગાર જેવું છે. એ સ્પષ્ટ ખ્યાલ કરાવનાર નિવેદ વાંધારૂપ લાગે જ, કારણ કે એ લેકેને નિર્વેદમાં એ જ મોટો વધે આવે છે. કોટડીના કેદી દહાડા શાન ગણે? છૂટવાના. અરધા થાય એટલે જરા હરખાય કે હવે ઓછા થયા, પણ તેમાંયે જન્મકેદીઓ હોય છે તે તે એમ જ ઈચ્છે કે બહાર શું છે? અને અહીં વાં શું છે? એ કેદીઓને બેડીઓ પહેરાવી પોલીસે બજાર વચ્ચેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org