________________
સત્યતા ઉપાસક બના
[ ૨૭
‘કાં તે આ સાચું ને તે ખેાટુ', કાં તે તે સાચુ ને આ ખાટું.' એચ વાત તે! સાચી નહિને ? એ ય તે ખાટી નહુિને ? નહિં જ. માટે નક્કી કરે કે કઈ સાચી ? જે રીતે ભગવાન શ્રી મહાવીરદેવને આળ ખવા જોઈ એ તે રીતે ઓળખા અને પછી ખેલેા કે તમેા શા માટે સાંભળવા આવા છે? અમારે સભળાવવાનું શું? અમે ઇચ્છીએ શું? તમે। આશા રાખે। કેવી ? આ બધું સ્પષ્ટ થવું જરૂરી છે. વારુ, હુવે મુદ્દા ઉપર આવીએ. શ્રી તી કરદેવના ભવની ગણના પણ સમ્યક્ત્વ વિના નહિ ને તમારી ને અમારી ગણુના વગર સમકિતે થાય ? જે સમ્યક્ત્વ શ્રી તી કરદેવના ભવની ગણના કરાવે તે સમ્યક્ત્વ એટલે શું ? જે સમ્યકૃત વિના જાતિ જૈન છતાં વિશિષ્ટ જૈનત્વ નથી એમ કહેવુ પડે, તે સમ્યક્ત્વને ઓળખેા. સમ્યક્ત્વ કે વિશિષ્ટ જૈનત્વ એક જ છે. દુનિયામાં જૈનત્વ જાહેર કરવું હાય તે। શુ મેળવવુ જોઈએ ? સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એટલે શુ? મિથ્યાત્વ આદિના ક્ષયે।પશમ આદિથી ઉત્પન્ન થયેલા આત્માના શુભ પરિણામ. એવા ઉત્તમ પરિણામરૂપ સમ્યક્ત્વ કયા ગુણુઠાણું હોય ? ચેાથે. ચેાથા ગુણઠાણે રહેલા સામગ્રીસ'પન્ન આત્માની ભાવના કેવી હાય એ જાણે! છે ? ન જાણતા હો તે જાણવા પ્રયત્ન કરો. એ સમ્યક્ત્વની હયાતિને સૂચવનારાં લક્ષણા પાંચ છે. કયાં ?
પૂર્વાનુપૂર્વી' ક્રમે ‘ પહેલું આસ્તિકય, બીજું અનુક’પા, ત્રીજું નિવેદ્ય, ચાથું સંવેગ અને પાંચમુ ઉપશમ. ’
૧. આસ્તિકા જે આત્માએ રાગદ્વેષ સથા જીત્યા છે અને જીતવાના માર્ગો સ્થાપ્યા છે એવા અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેવે કહેલ તે જ સાચુ, તે જ શંકા વિનાનું, એમ માનવું તે આસ્તિય શ્રી મહાવીર જિન હતા. એ જિન ન હાત તા આપણે એમને ન માનત. આપણે નામના પૂજારી નથી. જેનામાં જિનપણું હોય તેના પૂજારી છીએ. જેઓએ આત્મામાં ભરાઈને બેઠેલ રાગાદિસ્વરૂપ તમામ કચરા સંપૂર્ણ પણે ખાલી કરી અનત જ્ઞાન, અનંત
નાર્દિ નિજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org