________________
૨૨ ]
જીવન—સાલ્ય દર્શન-૧
જૈન ખનવુ હોય તેા જૂદી વાત છે, પણ આ તે। ગુણથી જૈન અન વાની વાત ચાલે છે. જાતિ અનેક વાર પામ્યા અને મૂકીને ચાલ્યા ગયા; તેવી રીતે આ વખતે પણ એક મૂકવી હાય, તેા કાંઈ કહેવાનુ નથી. તમારા ઇરાદો મળેલી જાતિને સફળ કરીને જવાના છે, નહિ તેા તમે થાડી ઘણી પણ જે ધાર્મિક પ્રવૃત્તિ કરે છે તે કરત નહિ : માટે સવારથી, ઊઠે ત્યાંથી માંડીને શું શું ક્રિયાઓ સાથે, કેવા વિચારે સેવે, કઈ કઈ રીતિએ તે તા જૈન કહેવાય ? એ સમજવું અને યથાશક્તિ જીવનમાં ઉતારવા યત્નશીલ અનવુ હિતકર છે.
સાધ્ય નક્કી કરો :
હવે એ જીવનમાં જે સંસ્કાર જોઈએ છે તે મેળવવા માટે શાસ્ત્રનું શ્રવણ છે. જે મેળવવા માટે તમે રાત-દિવસ મથી રહ્યા છે. તેની તે વાતેા શાસ્ત્રોમાં આવતી હેત, તે આની મહત્તા નહેાતી. જે કરી રહ્યા છે તેમાં પરિવર્તન કરવા માટે શાસ્રશ્રવણ છે. સંસારનુ જીવન રસીલું અને તેના માટે શાસ્ત્ર રચ્યું છે, તેમ તે નથી જ. સાંભળવું તે શું મહારાજની પરીક્ષા માટે, ગમ્મત માટે, કે ચાવીસ કલાક ગપ્પાં હાંકવાનું સાધન મળે, તે માટે છે? જો તે માટે હાય તા સાંભળવાથી ફાયદો શુ છે ? દરેક પ્રવૃત્તિના હેતુ તથા સાધ્ય નક્કી કરવા જોઈ એ. તે વિના તે પ્રવૃત્તિ જોઈતા ફળને આપતી નથી. નાના વેપારીને પણ પૂછે કે દુકાન કેમ ખેાલી, ફેરીવાળાને પૂછે કે તુ ફેરા કેમ ફરે છે, તેા તુરત ઉત્તર મળશે. એવુ' અહી કાઈ પૂછે કે આ બધી ક્રિયાએ શા માટે ? તે તેના જવામ તમારી પાસે શુ છે ? હું તમને વારંવાર આ પૂછું તેનુ કારણ એ છે કે તમારી અને મારી વચ્ચેના માગ ચાકખેા થાય. તમારી અને મારી વચ્ચે જમાનાએ કહેા, કે વર્તમાન વાતાવરણે કહેા – એક દીવાલ ઊભી કરી છે. હવે તેને ભેદવી છે. તે કયારે ભેદાય ? જે વસ્તુ માટે, જે ધ્યેય માટે અમે ને તમે તલસીયે છીયે, તે માટેના વિચારો બંનેના એક થાય તા. આપણા ખ ંનેના વિચાર જુદા હોય ત્યાં સુધી તે ન ભેદ્યાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org