Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ શાસન રસિક : મંત્રીશ્વર વાગભટ્ટ :
– પ્રજ્ઞાંગ
મહાપુણ્યદયે ભગવાન શ્રી જિનેશ્વરદેવના પરમતારક શાસનની પ્રાપ્તિ થાય છે. છે - આ શાસનની પ્રાપ્તિ થયા પછી “શાસન એ જ મારા માટે તારક છે, બીજું કાંઈ ન છે છે નહિ માટે શાસન માટે સઘળું ય કરી છૂટવાની જેના હૈયામાં અપૂર્વ તમન્ના હોય ! આ છે તેવા આત્મ એ અવસર આવે પોતાના સર્વસ્વને પણ ભેગ આપતાં અચકાતા નથી. છે અને શાસનરસિકતા ગુણના કારણે પોતાના આત્માના કલ્યાણની સાથે બીજા પણ અનેક
પુણ્યાત્માઓના કલ્યાણ માં સહાયક બને છે. ભગવાનના શાસનમાં તે ઘણુ બધા છે છે પુણ્યાત્માઓ થઈ ગયા, જેઓને પોતાની જાત કરતાં પણ શાસન ઘણું જ વહાલું હતું કે છે અને જાતની ન મના- કીતિ પ્રભાવના કરતાં પણ શાસનની જ પ્રભાવના વધે એમાં છે
જ પિતાનું ગૌરવ સમજતા, પિતાની જાતને ધન્ય કૃતકૃત્ય માનતા કે પુ ગે મને મળેલી લક્ષમી બાદિને શાસનની સેવા-ભક્તિમાં સદુપયોગ કરવાની સુંદર તક મળી નજીકના ઈતિહાસમાં થલા પુણ્યાત્મા મંત્રીવર વાગભટ્ટના જીવનની સામાન્ય વાત કરવી છે,
પૂ. પિ મંત્રીશ્વર ઉદયનની અંતિમ ભાવના સાકાર કરવા મંત્રીશ્વર વાગભટ્ટ A શ્રી સિદ્ધાચલ, મહાતીર્થને ઉદધાર કરાવ્યો સુંદર નયનરમ્ય મંદિર સ્વદ્રવ્યથી જ બંધાવ્યું. પિતાની લક્ષમી કૃતાર્થ થઈ તેમ માનવા લાગ્યા. અને મંદિરને ઉદ્ધાર થયે છે તેના સમાચાર જ્યારે સેવકે એ આવીને આપ્યા ત્યારે મંત્રીશ્વરે આનંદમાં તેમને સેનાની સેળ જીભ દાનમાં આપી. હવે “આ મંદિરમાં પરમતારક યુગાદિદેવની મને હર પ્રમિમાં છે પધરાવીશ, અનક પુણ્યાત્માઓ જેનાં દર્શન-પૂજનાદિ કરી પોતાના આત્માના કલ્યાણને છે સાધશે અને ત્મિગુણને પામી યાવત્ આત્માની મુકિતને પણ પામશે” આવા મંગલ છે મને રથમાં મંદીશ્વર રમતા હતા એટલામાં જ થોડીવારમાં બીજા સેવકે આવ્યા. વાત ન કરતાં જીભ પબુ ઉપડતી નથી છતાંય મનને મકકમ બનાવી, માંડ માંડ ગદ્દગદ સ્વરે છે છે મંત્રીશ્વરને દુ: ખદ સમાચાર આપતાં કહે છે કે–“મંત્રીશ્વર! જે મંદિરને ઉદ્ધાર કરાવેલ છે ! તે તુટી પડયું છે.” વજ સમાન આવા સમાચાર સાંભળવા છતાં ય તે મંત્રીશ્વર જરા ? મ ય દુખી થયા વિના આ સમાચાર આપનાર સેવકોને પહેલાં કરતાં બમણું ઇનામ { આપ્યું. આ કંઈ પરમહંત શ્રી કુમારપાળ મહારાજાએ આવું બમણું ઈનામ આપવાનું !
કારણ પૂછયું કે મંત્રીકવરે ઘણું જ સ્વસ્થતા અને સ્વાભાવિકતાથી કહ્યું કે- “રાજન્ ! ! ને મારા જીવતાં જ મને આ સમાચાર મળ્યા તે હું ફરીથી તીથને ઉધાર કરાવીશ. એ મને આવો લાભ કયાંથી મળે મારા મય બાદ થયું હોત તો લાભથી વંચિત બનત.” વાર : રરર રરરર
ર ર